SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ-૧૩ : ગાથા-૧૬ ૬૪૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અભૂતવ્યવહારથી રે, છઈ ઉપચરિત સ્વભાવ | એ સ્વભાવનય યોજના રે, કીજઈ મનિ ધરિ ભાવો રે | ચતુર વિચારીએ રે ૧૩-૧૬ // ગાથાર્થ– શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી વિભાવસ્વભાવ જાણો. શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી શુદ્ધસ્વભાવ જાણો, અને અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી અશુદ્ધસ્વભાવ જાણો. | ૧૩-૧૫ // અસભૂત વ્યવહારનયથી ઉપચરિતસ્વભાવ જાણો, સામાન્ય અને વિશેષ સ્વભાવોમાં કરાયેલી આ નયોની યોજના મનમાં સુંદર ભાવ લાવીને કરવી (જાણવી ભણવી). / ૧૩-૧૬ છે. ટબો- શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિક નથઇ સંમુગ્ધઇ વિભાવસ્વભાવ છઈ. શુદ્ધદ્રવ્યાર્થિક નયઈ શુદ્ધસ્વભાવ, અશુદ્ધ દ્રવ્યાર્થિકનયઇ અશુદ્ધસ્વભાવ જાણવો. I ૧૩-૧૫ અસભૂતવ્યવહારનયથી ઉપચરિત સ્વભાવ, એ ભાવ ચિત્તમાંહી ધરી સ્વભાવ નય યોજના કીજઈ. એ દિગંબરપ્રક્રિયા કિહાં કિહાં સ્વસમયઇ પણિ ઉપસ્કૃત કરી છઈ, એહમાંહી ચિત્ય છઈ, તે દેખાડઈ થઈ. [ ૧૩-૧૬ II વિવેચન- હવે શુદ્ધસ્વભાવ, અશુદ્ધસ્વભાવ અને વિભાવસ્વભાવ આ ત્રણમાં નયયોજના આ બે ગાથામાં સમજાવે છે. शुद्धाशुद्धद्रव्यार्थिकनयई संमुग्धइं-विभावस्वभाव छइ, शुद्धद्रव्यार्थिकनयई शुद्धस्वभाव, अशुद्धद्रव्यार्थिकनयई अशुद्धस्वभाव जाणवो. ॥ १३-१५ ॥ શુદ્ધદ્રવ્યાર્થિકનય અને અશુદ્ધદ્રવ્યાર્થિકનય એમ આ બન્ને નયોની સંમુગ્ધતાએ = સાથે વિચારણા કરીએ ત્યારે જીવદ્રવ્યમાં અને પુદ્ગલદ્રવ્યમાં એમ બે જ દ્રવ્યોમાં વિભાવસ્વભાવ જાણવો. ત્યાં જીવ દ્રવ્યમાં ક્ષાયોપથમિકભાવે જ્ઞાનાદિગુણો છે અને ઔદયિકભાવે ક્રોધાદિ વિકારો છે. આ બન્નેની સાથે વિચારણા કરીએ તો જેમાં જ્ઞાનાદિગુણો છે. તેને જ ક્રોધાદિ આવે છે. જડદ્રવ્યને ક્રોધાદિ આવતા નથી. તેથી વિભાવદશામાં જવાનું ચેતનદ્રવ્યનું જ બને છે. જડદ્રવ્યનું બનતું નથી. જ્ઞાનદશાવાળા જીવને જ કામ-ક્રોધાદિ વિકારો થવા રૂપ વિભાવ સ્વભાવ આવે છે તેમાં જે સમજણ છે તે જ્ઞાનાવરણીયાદિનો લાયોપથમિક ભાવ છે. માટે શુદ્ધ કહેવાય છે. અને કામક્રોધાદિ
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy