________________
( ઢાળ- તેરમી
સ્વદ્રવ્યાદિક ગ્રાહકઈ રે, અસ્તિસ્વભાવ વખાણિ | પરદ્રવ્યાદિક ગ્રાહકઈ રે, નાસ્તિસ્વભાવ મનિ આણિઓ રે !
ચતુર વિચારીએ / ૧૩-૧ . ઉત્પાદ વ્યય ગૌણતા રે, સત્તાગ્રાહક નિત્ય | કોઈક પર્યાયાર્થિકઈ રે, જાણો સ્વભાવ અનિત્યો રે !
ચતુર વિચારીએ ૧૩-૨ / ગાથાર્થ– સ્વદ્રવ્યાદિગ્રાહક એવા દ્રવ્યાર્થિકનયથી અસ્તિસ્વભાવ જાણવો. તથા પદ્રવ્યાદિકગ્રાહક એવા દ્રવ્યાર્થિકનયથી નાસ્તિસ્વભાવ જાણવો. ઉત્પાદ અને વ્યયને ગૌણ કરનારા અને સત્તાને જ પ્રધાન કરનારા દ્રવ્યાર્થિકનયથી નિત્યસ્વભાવ જાણવો. અને કોઈક (અર્થાત્ અપૂર્વ) પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અનિત્યસ્વભાવ જાણો. ||૧૩-૧,૨ા.
ટબો- હવાઈ સ્વભાવનો અધિગમ નયઈ કરી દેખાડઈ છઈ. અખિસ્વભાવ દ્રવ્યનો છઈ, તે સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક નય વખાણીઍ ૧. નાસ્તિસ્વભાવ છઈ, તે પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક નયઈ ૨, ૩, ૪-સર્વસ્તિ સ્વરૂપેળ, પરૂપે નાસ્તિ a ૨-૨ છે.
ઉત્પાદ વ્યય ગૌણત્વઇ સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનયઇ નિત્ય સ્વભાવ કહિૐ ૩. કોઈક પર્યાયાર્થિક નય ઉત્પાદ વ્યય ગ્રાહક હોઈ, તેણઈ કરી અનિત્ય સ્વભાવ જાણો. ૪. I ૧૩૨ II