SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૨ : ગાથા–૧૨-૧૩ તે કિમ કઇ ? તે કહઈ છઈ - બહુપદેશ કહતાં અનેકપ્રદેશ સ્વભાવ ૧. ચિત, ક. ચેતનસ્વભાવ ૨. મૂર્તત્વસ્વભાવ. ૩. વિભાવ સ્વભાવ ૪. શુદ્ધસ્વભાવ ૫. અશુદ્ધસ્વભાવ ૬. એ કાઢિઇં. તિવારઇ કાલનઇ ૧૫ સ્વભાવ થાઇ. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય નઇ, આદિમ કરતાં અનેક પ્રદેશ સ્વભાવ, તે સંયુત કરિઇ, બીજા ૫ ટાલિઇ, તિવાર ૧૬ સ્વભાવ થાઇ. एकविंशतिर्भावाः स्युर्जीवपुद्गलयोर्मताः । થતીનાં છોડશ યુ, વાળે જીવશ મૃતા: I ? | II ૨૨-૨૩ || વિવેચન- આ ૧૦ વિશેષસ્વભાવો જાણવા. હવે ક્યા ક્યા દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ મળીને કેટલા કેટલા સ્વભાવો હોય છે. તે જણાવે છે. ए दसई विशेषस्वभाव, नियतद्रव्यवृत्ति माटइं, ए मध्ये पूर्वोक्त ११ सामान्यस्वभाव भेलिई, ति वारइं सर्व मिलीनइं एकवीस स्वभाव थाइं. पुद्गलजीवनइं ए २१ इं स्वभाव होइ. तथा कालद्रव्यनइं विषई १५ स्वभाव होई. २१ मांहि थी ६ હિ૬ તિ વીરડું | ૨૨-૨ આ ૧૦ વિશેષસ્વભાવો જાણવા. જે જે સ્વભાવો અમુક ચોક્કસ દ્રવ્યોમાં જ હોય, પણ સર્વદ્રવ્યોમાં સાધારણપણે ન હોય. તે માટે તે વિશેષ સ્વભાવ કહેવાય છે. નિયત (એટલે પ્રતિનિયત = અમુક જ) દ્રવ્યોમાં વર્તનારા જે સ્વભાવો તે વિશેષ સ્વભાવ જાણવા. આ ૧૦ વિશેષસ્વભાવોમાં અગ્યારમી ઢાળની ગાથા ૫ થી ૧૨માં કહેલા ૧૧ સામાન્ય સ્વભાવો ભેળવીએ, ત્યારે સર્વે મળીને કુલ ૧૦ + ૧૧ = ૨૧ એકવીસ સ્વભાવો છ દ્રવ્યોના થાય છે. તેમાંથી પુગલાસ્તિકાયદ્રવ્ય અને જીવાસ્તિકાયદ્રવ્યને વિષે () આ (૨૧$) એકવીસે સ્વભાવો હોય છે. આ બન્ને દ્રવ્યોમાં બધા જ સ્વભાવોનો સંબંધ છે. આ વાત તેરમી ઢાળમાં વધારે સમજાવાશે. તથા કાળદ્રવ્યમાં આ ૨૧ સ્વભાવોમાંથી ફક્ત ૧૫ સ્વભાવો જ હોય છે. બાકીના ૬ સ્વભાવો કાઢી નાખીએ ત્યારે ૧૫ સ્વભાવો કાળમાં હોય છે. કાળદ્રવ્યમાં જે ૬ સ્વભાવો ઘટતા નથી તે હવે પછીની ગાથામાં કહે જ છે. // ૨૦૬ / ते किम छई ? ते कहइ छइं. बहुप्रदेश कहतां अनेक स्वभाव १. चित क. चेतनस्वभाव २. मूर्तत्वस्वभाव ३. विभावस्वभाव ४. शुद्धस्वभाव ५. अशुद्धस्वभाव ६. ए काढिइं, तिवारई कालनई १५ स्वभाव थाई. धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकायनइं आदिम कहतां-अनेकप्रदेशस्वभाव ते संयुत करिइं, बीजा ५ टालिइं, तिवारइं १६ स्वभाव थाइं.
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy