________________
૫૬૬
ઢાળ-૧૧ : ગાથા ૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
નિજ નાના પર્યાયઇ, “તેહ જ દ્રવ્ય એહ” ઈમ કહિઈ જી । નિત્ય સ્વભાવ, અનિત્ય સ્વભાવઇ,પજ્જય પરિણતિ લહીઈ જી । છતી વસ્તુનઇ, રૂપાન્તરથી નાશઇ દ્વિવિધા ભાસઇ જી । વિશેષન સામાન્યરૂપથી, થૂલત્યંતર નાશઇજી ।। ૧૧-૭ ||
ગાથાર્થ— પોત પોતાના જુદા જુદા પર્યાયોમાં “આ તે જ દ્રવ્ય છે” આવું જે કહેવાય છે. તે નિત્યસ્વભાવ જાણવો. તથા પર્યાયોનું પરિવર્તન જે દેખાય છે. તે અનિત્યસ્વભાવ જાણવો. છતી વસ્તુમાં (એટલે સત્-વિદ્યમાન પદાર્થમાં) નવું રૂપાન્તર (નવો પર્યાય) આવવાથી (જુના રૂપનો) નાશ થયે છતે પદાર્થમાં દ્વિવિધતા (નિત્યતા અને અનિત્યતા) જણાય છે. એટલે કે તે વિશેષોમાં સામાન્યરૂપ જોવાથી નિત્યતા, અને સામાન્યમાં પણ સ્થૂલ એવા અર્થાન્તરોનો એટલે કે વિશેષોનો નાશ જોવાથી એટલે કે થતી એવી રૂપાન્તરતા જોવાથી અનિત્યતા જણાય છે. ॥ ૧૧-૭ ॥
ટબો- નિજ ક. આપણા, જે ક્રમભાવી નાના પર્યાય, શ્યામત્વ-રક્તત્વાદિક, તે ભેદક છઇં. તઇં હુતઇં, પણિ “એ દ્રવ્ય તેહ જ, જે પૂર્વિ અનુભવિઉં હુતું, એ જ્ઞાન જેહથી થાઉં છઇં, તે નિત્ય સ્વભાવ કહિÛ.
**
" तद्भावाव्ययं नित्यम्" ५-३० इति तत्त्वार्थ सूत्रम्, “प्रध्वंसाप्रतियोगित्वं नित्यत्वम्" इत्यस्याप्यत्रैव पर्यवसानम्, केनचित् रूपेणैव तल्लक्षणव्यवस्थितेः ॥ ३ ॥
અનિત્યસ્વભાવ પર્યાય પરિણતિ લહિઇં, જેણÛ રૂપઇં ઉત્પાદ વ્યય છઇં, તેણÛ અનિત્યસ્વભાવ છ, છતી વસ્તુનઇં રૂપાન્તરથી-પર્યાય વિશેષથી નાશ છઇં. તેણÛ કરી એ દ્વિવિધ “આ રૂપû નિત્ય, આ રૂપÛ અનિત્ય' એ વૈચિત્રી ભાસ ́ છઇં. વિશેષનઇં સામાન્યરૂપથી અન્વયઇં નિત્યતા, જિમ ઘટ નાશઇં પણિ મૃદ્રવ્યાનુવૃત્તિ. તથા સામાન્ય મૃદાદિકનઇં પણિ સ્થૂલાર્થાન્તર ઘટાદિકનાશ અનિત્યતા, “ઘટરૂપેળ મુનષ્ટા” કૃતિ પ્રતીતેઃ ॥ ૨-૭ ॥
વિવેચન— અસ્તિસ્વભાવ અને નાસ્તિસ્વભાવ સમજાવીને હવે તેના પછીના નિત્યસ્વભાવ અને અનિત્ય સ્વભાવ સમજાવે છે.
निज क. आपणा, जे क्रमभावी नाना पर्याय, श्यामत्व- रक्तत्वादिक, ते भेदक छई, तई हुतई. पणि "ए द्रव्य तेह ज, जे पूर्वि अनुभविडं हुतुं" ए ज्ञान जेहथी थाइ छ. ते नित्य स्वभाव कहिइं.