________________
( ઢાળ- અગ્યારમી =
હવઈ ભેદ ગુણના ભાખી જઈ, તિહાં અસ્તિતા કહિછે જી ! સરૂપતા, વસ્તુતા, જાતિ, વ્યક્તિરૂપતા લહિઈ જી / દ્રવ્યભાવ દ્રવ્યત્વ, પ્રમાણઈ પરિચ્છેદ્ય જે રૂપજી | પ્રમેયત, આણાગમ સૂષિમ, અગુરુલઘુત્વ સ્વરૂપજી || ૧૧-૧ |
ગાથાર્થ– હવે અમે ગુણના ભેદ કહીએ છીએ, ત્યાં (૧) અસ્તિત્વગુણ એટલે સરૂપપણું, (૨) વસુત્વગુણ એટલે જાતિપણે અને વ્યક્તિપણે જે પદાર્થપણું છે તે. (૩) દ્રવ્યત્વગુણ એટલે દ્રવીભૂતતા-પર્યાય પામવાપણું. (૪) પ્રમેયત્વગુણ એટલે પ્રમાણોથી જાણી શકાવાપણું. અને (૫) અગુરુલઘુત્વ સ્વરૂપવાળો જે ગુણ છે તે આજ્ઞામાત્રથી ગ્રાહ્ય છે. | ૧૧-૧ ||
ટબો- એતલે ટાળે કરી, દ્રવ્યના ભેદ કહિયા. હિવઈ ગુણના ભેદ સમાનતંગપ્રક્રિયાઇ કહિઇ છઇં.
તિહાં અસ્તિત્વગુણ તે કહિઇ, જેહથી સરૂપતાનો વ્યવહાર થાઇ (૧). વસ્તુત્વગુણ તે કહિઇં, જેહથી જાતિ-વ્યક્તિરૂપપણું જાણિઇ. જિમ ઘટ, તે જ સામાન્યથી જાતિરૂપ છઇં, વિશેષથી તtવ્યક્તિરૂપ છઈ. મતિ પર્વ અવગ્રહઇ-સામાન્યરૂપ સર્વત્ર ભાઈ છઈ, અપાયઈ વિશેષરૂપ ભાસઈ કઈ. પૂર્વોપયોગઇ સંપૂર્ણ વસ્તુગ્રહ થાઈ છઈ (૨).
દ્રવ્યભાવ જે ગુણપર્યાયાધારતાભિવ્યચ્ચજાતિવિશેષ તે દ્રવ્યત્વ “એ જાતિરૂપ માટ6 ગુણ ન હોઈ" એહવી નૈયાયિકાદિ વાસનાઇ આશંકા ન કરવી. જે માટઇં “સમૂવો ગુI:, કમુવ: પર્યાયા:” એવી જ જૈનશાસ્ત્ર વ્યવસ્થા છઈ.
द्रव्यत्वं चेद् गुणःस्यात्, रूपादिवदुत्कर्षापकर्षभागि स्यात् इति तु कुचोद्यम्, एकत्वादिसंख्यायां परमतेऽपि व्यभिचारेण, तथा व्याप्त्यभावादेव निरसनीयम्, (३)