SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ – પાંચમી हिवई पांचमई ढालई नय-प्रमाण विवेक करइ छइ । એક અરથ ત્રરૂપ છઇ, દેખ્યો ભલઇ પ્રમાણઇ રે મુખ્યવૃત્તિ ઉપચારથી, નયવાદી પણિ જાણઈ રે ।। જ્ઞાનદૃષ્ટિ જગ દેખિó || ૫-૧ || ગાથાર્થ– કોઈ પણ એક પદાર્થ દ્રવ્યગુણ-પર્યાય આમ ત્રણ રૂપવાળો છે આવું ઉત્તમ પ્રમાણો દ્વારા જણાય છે. તથા કોઈ એક રૂપ મુખ્યવૃત્તિથી અને શેષરૂપ ઉપચારથી, આમ ત્રણ રૂપ નયવાદ દ્વારા પણ જાણી શકાય છે. ।। ૫-૧ ॥ ટબો– હિવઈ પાંચમઈં ઢાળŪ નય-પ્રમાણ વિવેક કરŪ છઈં- એક અર્થ ઘટ પટાદિક, જીવ અજીવાદિક, ત્રય રૂપ કહતાં, દ્રવ્ય-ગુણ-પર્યાય રૂપ છઈ. જે માર્ટિ ઘટાદિક મૃત્તિકાદિરૂપઈં દ્રવ્ય, ઘટાદિરૂપŪ સજાતીય દ્રવ્ય પર્યાય, રૂપ રસાધાત્મકપણઈં ગુણ, ઈમ જીવાદિકમાં જાણવું. એહવું પ્રમાણઈ-સ્યાદ્વાદ વચનઈં દેખ્યું. જે માર્ટિ પ્રમાણઈં સપ્તભંગાત્મકઈં યરૂપપણું મુખ્યરીતિ જાણિŪ. નયવાદી જે એકાંશવાદી, તે પણિ મુખ્યવૃત્તિ અનઈં ઉપચારŪ એક અર્થનઈં વિષÛ ત્રયરૂપપણું જાણŪ, યધપિ નયવાદીનઈં એકાંશ વચનઈં શક્તિ એક જ અર્થ કહિઈં. તો પણિ લક્ષણારૂપ ઉપચારŪ બીજા ૨ અર્થ પણિ જાણિÛ, “એકદા વૃત્તિદ્વય ન હોઈ' એ પણિ તંત નથી. “પડ઼ાયાં મત્સ્યપૌત્રૌ” ઈત્યાદિ સ્થાનિં જે માટિ ૨ વૃત્તિ પણિ માની છઈ. ઈહાં પણિ મુખ્ય અમુખ્યપણÛ, અનંતધર્માત્મક વસ્તુ જણાવવાનઈં પ્રયોજનઈં એક નય, શબ્દની ૨ વૃત્તિ માનતાં વિરોધ નથી. અથવા નયાત્મકશાસ્રŪ ક્રમિકવાક્યદ્વયઈં પણિ એ અર્થ જણાવિઈં. અથવા “વોધશાવ્યું નવોધ આર્થ:” ઈમ અનેક ભંગ જાણવા. ઈમ જ્ઞાન દૃષ્ટિ જગના ભાવ દેખિŪ II ૫-૧ || વિવેચન– હવે પાંચમી ઢાળમાં નય અને પ્રમાણનો ભેદ જણાવે છે.- જગતના પદાર્થો જેવા સ્વરૂપવાળા છે. તે પદાર્થો તેવા જ હોય છે. પરંતુ તેને જોનારાની “દૃષ્ટિ”
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy