________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૧૩ *
૧૮૯ બે ભાંગાથી વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ સમજી શકાય છે અને સમજાવી શકાય છે. કારણકે બાકીના બધા જ ભાંગાઓમાં “ઝવવશબ્દ આવે છે. હવે જે ભાંગી વવ” હોય ત્યાં વચનોચ્ચાર કેમ સંભવે ? અને “વચનોચ્ચાર” જો સંભવતો હોય તો તે “વવા” કેમ કહેવાય ? તેથી સમ્મતિપ્રકરણમાં પૂજ્યપાદ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજશ્રી અર્થપર્યાયમાં સપ્તવિકલ્પો, અને વ્યંજન પર્યાયમાં બે વિકલ્પો જણાવે છે. તે ગ્રંથની ગાથા આ પ્રમાણે છે
एवं सत्तविअप्पो, वएण-पहो होइ अत्थपज्जाए ॥ વંનપાપના પુછા, વિષ્પો નિત્રિપો ય પ્રથમકાર્ડ-ગાથા ૪૧ |
અર્થ– આ પ્રમાણે અર્થપર્યાયમાં સાત વિકલ્પો વાળો વચનમાર્ગ હોય છે. પરંતુ વ્યંજનપર્યાયમાં ફક્ત સવિકલ્પ અને નિર્વિકલ્પ આમ બે જ ભાંગા હોય છે. સમ્મતિપ્રકરણની આ ગાથાનો અર્થ ટબામાં આ પ્રમાણે છે
एहनो अर्थ-एवं पूर्वोक्त प्रकारई सप्तविकल्प सप्तप्रकार वचनपथ-सप्तभंगीरूप वचनमार्ग, ते अर्थपर्याय, अस्तित्व-नास्तित्वादिकनइं विषई होइ, व्यंजनपर्याय जे घटकुंभादिशब्दवाच्यता, तेहनई विषई सविकल्प-विधिरूप, निर्विकल्प-निषेधरूप, ए २ ज भांगा होइ, पणि अवक्तव्यादि भंग न होइ, जे माटिं-अवक्तव्य शब्दविषय कहिइं तो विरोध थाइ,
(સમ્મતિપ્રકરણની) આ ગાથાનો અર્થ આ પ્રમાણે છે કે- પર્વ = પૂર્વે સમજાવ્યા પ્રમાણે, સત્તવિમો = સપ્ત વિકલ્પ એટલે સાત પ્રકારવાળો વUપદો = વચનપથ = સપ્તભંગી સ્વરૂપ વચનમાર્ગ = જુદી જુદી રીતે બોલાતા સાત પ્રકારનાં જે ભાંગા છે. તે ભાંગા રોફ ઉપઝાઈ = અર્થપર્યાયને વિષે હોય છે. એટલે કે અર્થપર્યાયોને વિષે “થાપ્તિ, ચાનાતિ” ઈત્યાદિ સ્વરૂપવાળા સાત પ્રકારના સાત ભાંગા થાય છે.
વંગUપના પુOT = પરંતુ જે વ્યંજનપર્યાયો છે. જેમ કે “આ ઘટ છે” “આ કુંભ છે” ઈત્યાદિ ઘટ કુંભ વિગેરે શબ્દોચ્ચાર વડે બોલવા સ્વરૂપ જે જે જીભે ઉચ્ચારણ કરવા સ્વરૂપ કંઈક દીર્ઘકાળવર્તી વ્યંજન પર્યાયો છે. તેહને વિષે તો વિમો = સવિકલ્પ અને નિત્રિમો ય = નિર્વિકલ્પ સ્વરૂપ બે જ ભાંગા હોય છે. સવિકલ્પ એટલે વિધાનાત્મક અને નિર્વિકલ્પ એટલે નિષેધાત્મક એમ બે જ ભાંગા હોય છે. “સ્થતિ, થાનાતિ” ઈત્યાદિ કોઈ પણ સપ્તભંગીના પ્રથમના બે ભાંગા કે જે વિધિ-નિષેધરૂપ છે. તે બે જ ભાંગા હોય છે. (અને વધારામાં બેના સંયોગવાળો એક ત્રીજો ભાંગો