________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૧૩
૯૧
કોઈ કહસ્યÛ “દ્રવ્યપર્યાય ગુણપર્યાય રૂપ કારય ભિન્ન છઈ, તે માટિ દ્રવ્ય ૧, ગુણ ૨, રૂપ કારણ ભિન્ન કલ્પિઈ' તે જૂઠું. જે માટિ-કાર્યમાંહિ કારણ શબ્દનો પ્રવેશ છઈં. તેણઈં કારણભેદઈં કાર્યભેદ સિદ્ધ થાઈ. અનઈં કાર્યભેદ સિદ્ધ થયો હોઈ, તો કારણભેદ સિદ્ધ થાઈ. એ અન્યોન્યાશ્રય નામŪ દૂષણ ઉપજઈ. “તે માટઇં ગુણ-પર્યાય જે કહિઈ, તે ગુણ-પરિણામનો જે પટંતર-ભેદ કલ્પનારૂપ, તેહથી જ કેવલ સંભવઈ. પણિ પરમાર્થઈ નહીં” અનÛ એ ૩ નામ કહઈ છઈ તે પણિ-ભેદોપચારÜ જ, ઇમ જાણવું. ||૨-૧૩/
વિવેચન– ‘પર્યાયન માર્ટિ” મુળનરૂં શક્તિરૂપ હરૂ છે, તેહનનું દૂષળ વિજ્ઞ છઠ્ઠું — “ગુણો એ પર્યાયોનું ઉપાદાન કારણ છે. માટે” ગુણોને પણ દ્રવ્યની જેમ શક્તિ રૂપ છે. આમ જે કહે છે. તેમને દોષ આપે છે કે દ્રવ્યમાં જેમ પર્યાય પામવાની શક્તિ છે. તેમ ગુણમાં પર્યાય પામવાની શક્તિ નથી. કારણ કે દ્રવ્ય એ પર્યાયના આધારરૂપે સ્વતંત્ર (પર્યાયથી કંઈક ભિન્ન) પદાર્થ છે. તથા વળી પ્રવૃતિ-પર્યાયાનું પ્રાપ્નોતિ વૃત્તિ દ્રવ્યમ્ જે પર્યાયોને પામે તે દ્રવ્ય આ વ્યાખ્યા દ્રવ્યમાં સંભવે છે. પરંતુ ગુણ એ પર્યાયના આધાર રૂપે સ્વતંત્ર (પર્યાયથી ભિન્ન) પદાર્થ નથી. પણ ગુણ પોતે જ પર્યાયરૂપે બને છે. તેથી તેમાં પર્યાય પામવાની શક્તિ છે. આમ ન કહેવાય. આ રીતે દ્રવ્ય એ શક્તિરૂપ પદાર્થ છે. પરંતુ ગુણ એ શક્તિરૂપ પદાર્થ નથી.
વળી તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં પણ કહ્યું છે કે “વ્યાશ્રયા નિર્ગુના મુળા:” ગુણો પોતે દ્રવ્યના આશ્રયે વર્તે છે અને સ્વયં પોતે નિર્ગુણ છે આ લક્ષણમાં “નિર્ગુણ” શબ્દ ઉપર સવિશેષ ધ્યાન આપીએ તો સમજાશે કે ગુણો પોતે નિર્ગુણ છે. એટલે ગુણોમાં ગુણો વર્તતા નથી. હવે જો ગુણોમાં પર્યાય પામવાની શક્તિ વર્તતી હોત તો દ્રવ્ય જેમ શક્તિરૂપ ગુણવાળો પદાર્થ છે. તેમ ગુણ પણ શક્તિરૂપ ગુણવાળો પદાર્થ જ થયો. બન્ને પદાર્થો જો શક્તિરૂપ હોય તો દ્રવ્યના લક્ષણમાં મુળપર્યાયવત્ લખે છે અને ગુણના લક્ષણમાં નિર્તુળ શબ્દ ગ્રંથકારશ્રી જે લખે છે. તે ખોટા ઠરે. માટે તત્ત્વાર્થસૂત્રકારના આ શબ્દો ઉપર ઉંડાણથી જો વિચાર કરાય તો સમજાશે કે દ્રવ્ય અવશ્ય પર્યાય પામવાની શક્તિવાળું છે અને ગુણો દ્રવ્યની જેમ પર્યાય પામવાની શક્તિવાળા નથી. પરંતુ ગુણો પોતે જ પર્યાયરૂપે પરિણમે છે.
તથા વળી ગુણોમાં પર્યાય પામવાની શક્તિમત્તા નથી. આ વાત વધારે સ્પષ્ટ કરતાં પૂ. ઉ. યશોવિજયજી મ. શ્રી કહે છે કે
जो गुण, पर्यायनुं दल कहितां उपादानकारण होइ, तो द्रव्यइं स्यूं कीजइं ? द्रव्यनुं ામ મુખડું ન નીધરું. ત્તિ વાડું-મુળ , પર્યાય ૨, પાર્થ જ્હો, પળિ ત્રીનો ન હો.