________________
૭૪
9૪
અધ્યાય : ર-સૂત્ર-પર તત્ત્વાર્થાધિગમસૂત્ર ભગવન્તો-૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, ૯ બળદેવો,
અને ૯ પ્રતિવાસુદેવો) (૪) અસંખ્યયવર્ષાયુષ-અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિક તિર્યંચો અને યુગલિક મનુષ્યો.
આ ચાર પ્રકારના જીવોનું આયુષ્ય નિયમો અનાવર્તનીય જ હોય છે. ગમે તેવા મરણાન્ત કષ્ટોથી પણ તુટતું નથી. શેષ જીવોનું આયુષ્ય કોઈનું અપવર્તનીય અને કોઈનું અનાવર્તનીય હોય છે. પરંતુ બહુધા અપવર્તનીય વધારે હોય છે. જે અનપર્વતનીય આયુષ્ય હોય છે તે નિરૂપક્રમ (મૃત્યકાળે નિમિત્ત મળ્યા વિના સહજપણે પૂર્ણ થાય તેવું. જેમ કે તીર્થંકરાદિનું આયુષ્ય) તથા સોપક્રમ (મૃત્યુકાળે નિમિત્ત મળે તેવું, જેમ કે ગજસુકુમાલ અને ખંધકમુનિના શિષ્યોનું આયુષ્ય) એમ બે પ્રકારનું હોય છે. અને અપર્વતનીય આયુષ્ય નિયમા સોપક્રમ જ હોય છે. ર-પર.
આયુષ્ય
અપવર્તનીય
અનપવર્તનીય
સોપક્રમ જ
સોપક્રમ
નિરુપક્રમ
દ્વિતીય અધ્યાય સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org