SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ર-સૂત્ર-૨૬-૨૭ પ૭ વિપ્રદતિ વર્મચો : ૨-૨૬ વિગ્રહગતિ કર્મયોગઃ ૧-૨૬ વિગ્રહગતી કર્મયોગઃ ૨-૨૬ મનુાિતિઃ ૨-૨૭ અનુશ્રેણિગતિઃ ૨-૨૭ અનુશ્રેણિ ગતિઃ ૨-૨૭ સૂત્રાર્થ - વિગ્રહગતિમાં, કાર્મણ કાયયોગ હોય છે. અને પરભવમાં જતા જીવની ગતિ આકાશપ્રદેશોની પંક્તિ પ્રમાણે થાય છે. ૨-૨૬, ૨૭. | ભાવાર્થ - એક ભવથી બીજા ભવમાં જતા જીવની જે ગતિ તે વિગ્રહગતિ કહેવાય છે. વચગાળાની જે ગતિ તે વિગ્રહગતિ. જ્યારે આ જીવ વિગ્રહગતિમાં વર્તતો હોય છે. ત્યારે તેને કાશ્મણકાયયોગ માત્ર જ હોય છે. મન-વચન અને કાયાના યોગ કુલ ૧૫ પ્રકારના છે. મનના ચાર, વચનના ચાર અને કાયાના સાત એમ કુલ ૧૫ યોગમાંથી એક કાર્પણ કાયયોગ જ વિગ્રહ ગતિમાં હોય છે. કારણ કે ત્યાં પૂર્વભવનું શરીર છુટી ગયું છે, નવા ભવનું શરીર હજુ પ્રાપ્ત થયું નથી. તેથી શરીર સંબંધી ઔદારિક-વૈક્રિય અને આહારક યોગો સંભવતા નથી. તથા મનવચન ત્યાં ન હોવાથી તે સંબંધી યોગો પણ હોતા નથી. તથા આકાશ પ્રદેશોની પંક્તિના અનુસાર લાઈનસર ગતિ થાય છે. પરંતુ આડા-અવળી ગતિ થતી નથી. મૃત્યુ પછી જે દિશામાં ઉત્પન્ન થવાનું આયુષ્ય બાંધ્યું હોય તે દિશા તરફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy