SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય ૯-સૂત્ર-૩૫-૩૬ ૨૯૭ ભાવાર્થ - નિયાણું કરવું તે આર્તધ્યાનનો ચોથો પ્રકાર છે. આ મનુષ્ય જીવનમાં જે કંઈ ધર્મારાધન કર્યું હોય તેના ફળસ્વરૂપે પરભવમાં સંસારસુખની માગણી કરવી તે નિયાણું કહેવાય છે. આ પ્રમાણે સૂત્ર ૩૧/૩૨/૩૩/૩૪માં જણાવેલા ચારે પ્રકારો આર્તધ્યાનના ચારભેદ છે. અને આર્તધ્યાનના તે જ ચાર ભેદો છે. ૯-૩૪. તવિરત-વિરત-પ્રમત્ત સંતાનામ્ ૯-૩૫ તદવિરત-દેશવિરત-પ્રમત્તસંયતાનામ્ ૯-૩૫ ત-અવિરત-દેશવિરત-પ્રમત્તસંયતાનામ્ ૯-૩૫ સૂત્રાર્થ : તે આર્તધ્યાન અવિરતવાળા, દેશવિરતિવાળા અને પ્રમત્તસંયતિ મુનિઓને હોય છે. ૯-૩૫ ભાવાર્થ:- તે આર્તધ્યાન અવિરતજીવોને, દેશવિરત જીવોને અને પ્રમત્તસાધુને હોય છે. અવિરતજીવો એટલે ૧થી૪ ગુણસ્થાનકવર્તી, દેશવિરત એટલે પંચમગુણસ્થાનકવર્તી, અને પ્રમત્તસાધુ એટલે છઠ્ઠા ગુણસ્થાનકવર્તી-તેથી ૧થી૬ ગુણસ્થાનકમાં આ આર્તધ્યાન હોય છે. સાતમા ગુણસ્થાનકથી અપ્રમાદ દશા હોવાથી આર્તધ્યાન હોતું નથી. ૯-૩૫. हिंसानृतस्तेयविषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेशविरतयोः ૯-૩૬ ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy