________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૨૯-૩૨ ૧૧૫ સ્થિતિ: ૪-૨૯ સ્થિતિઃ ૪-૨૯ સ્થિતિઃ ૪-૨૯
સૂત્રાર્થ-હવે સર્વે દેવોનું આયુષ્ય જણાવાય છે. ૪-૨૯. भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ४-30 ભવનેષુ દક્ષિણાર્ધાધિપતીનાં પલ્યોપમમધ્યર્ધમ્ ૪-૩૦ ભવનેષુ દક્ષિણ-અર્ધ-અધિપતીનાં પલ્યોપમન્ અધ્યર્ધમ્
ષાણાં પાવોને ૪-૩૧ શેષાણાં પાદોને ૪-૩૧
શેષાણાં પાદ-ઉને ૪-૩૧ મ : સીપોપમ = ૪-૩૨ અસુરેન્દ્રયોઃ સાગરોપમ મલિકે ચ ૪-૩૨ અસુરેન્દ્રયોઃ સાગરોપમન્ અધિક ચ ૪-૩૨
સૂત્રાર્થ ભવનપતિ દેવોમાં દક્ષિણદિશાના ઈન્દ્રોનું આયુષ્ય દોઢ પલ્યોપમ છે. શેષ (ઉત્તરદિશાના) ઈન્દ્રોનું આયુષ્ય પોણા બે પલ્યોપમ છે. અસુરકુમારના દક્ષિણઉત્તર દિશાના ઈન્દ્રનું આયુષ્ય અનુક્રમે એક સાગરોપમ અને એકસાગરોપમથી અધિક છે. ૪-૩૦, ૩૧, ૩૨.
ભાવાર્થ- અસુરકુમાર આદિ દશ ભવનપતિ દેવો છે. તેમાં પ્રથમ નિકાયના અસુરકુમારને છોડીને બાકીના નાગકુમારાદિ નવ નિકાયના દક્ષિણ દિશાના ભવનપતિ ઈન્દ્રોનું આયુષ્ય ૧ાા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org