SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૫ ૯૫ (૪) પારિષદ્ય-પર્ષદાના દેવો, ઈન્દ્રની સભામાં બેસનારા,સભ્યદેવો. (૫) આત્મરક્ષક - ઈન્દ્રના શરીરની રક્ષા કરનારા, કવચ અને શસ્ત્રધારી. (૬) લોકપાલદેવ - ચારે દિશાઓનું રક્ષણ કરનારા સોમ યમ, વરુણ-કુબેર. (૭) અનીકદેવ - સૈન્યના દેવો, લડાઈનો સમય આવે તો યુદ્ધસજ્જ થનારા (૮) પ્રકીર્ણકદેવ - પબ્લીક દેવો, પ્રજારૂપે રહેનારા દેવો. (૯) આભિયોગિક દેવ- નોકરરૂપે કામ કરનારા, સ્વામીના વાહનરૂપે ચાલનારા. (૧૦)કિલ્બિષિકદેવો - અત્યન્ત હલકું કામ કરનારા તુચ્છ . દેવો. ૪-૪ ત્રાસ્વિંશોન્નપાત્ર વ્યક્તરોતિ ૪-૫ ત્રાયશ્ચિંશલોકપાલવર્યા વ્યત્તરજ્યોતિષ્ઠાઃ ૪-૫ ત્રાયશ્ચિંશ-લોકપાલ-વર્ષા વ્યત્તરજ્યોતિષ્ઠાઃ ૪-૫ સૂત્રાર્થ-વ્યંતર અને જ્યોતિષ્ઠદેવોમાં ત્રાયશ્ચિંશ અને લોકપાલ દેવો સિવાયના બાકીના આઠ જાતિના દેવો સામાજિક વ્યવસ્થા રૂપે હોય છે. ૪-૫. ભાવાર્થ-દેવોની મુખ્યત્વે ચાર નિકાય છે. ભવનપતિવ્યંતર-જ્યોતિષ્ક અને વૈમાનિક. આ ચાર નિકાયમાંથી પહેલી ભવનપતિ નિકાય અને છેલ્લી વૈમાનિક નિકાય, આ બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy