SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ અધ્યાય : ૩-સૂત્ર-૧૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवन्निषधनीलरुक्मिशिखरिणो वर्षधरपर्वता. ૩-૧૧ તદ્વિભાજિનઃ પૂર્વાપરાયતા હિમવન્મહાહિમવત્રિષધનીલરુકિમ-શિખરિણો વર્ષધરપક્વતા: ૩-૧૧ ત–વિભાજિનઃપૂર્વાપરાયતા:હિમવ-મહાહિમવ-નિષધ -નીલ-રુકિમ-શિખરિણઃ વર્ષધરપર્વતાઃ ૫ કિમ7 3ય. સૂત્રાર્થ-તે સાતે ક્ષેત્રોનો વિભાગ પાડનાર, પૂર્વ-પશ્ચિમ લાંબા, એવા હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રુક્તિ અને શિખરી એમ છ વર્ષધર પર્વતો છે. ૩-૧૧. પર્વતો ક્ષેત્ર ભાવાર્થ- ૬ શિખરી ૪૭ ઐરાવત જંબૂલીપમાં ( ૬ હૈરયવંત મનુષ્યોને રહેવાનાં ૪ નીલવંત-- જે સાત ક્ષેત્રો દસમા ૪ મહાવિદેહ ૩ નિષધ –– સૂત્રમાં કહ્યાં છે, તે ૨ મહાહિમવંત ૩ હરિવર્ષ ૧ હિમવંત- સાતે ક્ષેત્રોને જુદાં ૨ હિમવંત ૧ ભરત / પાડનારા સાતે ક્ષેત્રોની જ બરાબર સીમાને અડીને રહેનારા છ પર્વતો છે. આ છએ પર્વતો સાતે ક્ષેત્રોની વર્ષને (સીમાને) ધારણ કરે છે માટે વર્ષધર કહેવાય છે. અને સાત ક્ષેત્રો મનુષ્યોના વસવાટને યોગ્ય હોવાથી વાસક્ષેત્ર કહેવાય છે. એક-બીજા ક્ષેત્રની વચ્ચે વચ્ચે એક એક પર્વત આવેલો છે. તે ક્ષેત્રો તથા પર્વતોનાં દક્ષિણ દિશાથી ઉત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy