SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) શ્રી યશોભદ્રસૂરિજી કૃત ભાષ્યાનુસારિણી શેષ અધ્યાયોની ટીકા (૫) પૂ. 3. શ્રી યશોવિજયજી કૃત ભાષ્યાનુસારિણી પ્રથમાધ્યાયની ટીકા (૬) પૂ. મલયગિરિજી કૃત ભાષ્યાનુસારિણી ટીકા (અનુપલબ્ધ) (૭) પૂ. દર્શનસૂરિજી કૃત અતિવિસ્તૃત ટીકા (૮) પૂ. દેવગુપ્તસૂરિજી કૃત માત્ર કારિકાકૃત ટીકા • દિગંબરીય ટીકાગ્રંથો (૧) પૂજ્યપાદ સ્વામિ કૃત સર્વાર્થસિદ્ધિ ટીકા (૨) અકલંકાચાર્ય કૃત તત્ત્વાર્થવાર્તિકાલંકાર (૩) આ. વિદ્યાનંદજી કૃત શ્લોકવાર્તિક (૪) આ. શ્રુતસાગર કૃત સંસ્કૃત ટીકા (૫) પૂ. આ. સમતભદ્રાચાર્યત ગંધહસ્તી ટીકા • ગુજરાતી આદિ ભાષાઓમાં વિવેચન (૧) પંડિતજી શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખકૃત વિવેચન (૨) પંડિતજી શ્રી સુખલાલભાઈ સંઘવી કૃત વિવેચન (૩) પૂ. આ. ભ. શ્રી રાજશેખરસૂરિજી મ. કૃત વિવેચન (૪) પંડિત ઠાકુર પ્રસાદ કૃત હિન્દી વિવેચન ઉપરાંત બીજા પણ ઘણા શ્વેતાંબર દિગંબર વિદ્વાનોએ આ ગ્રંથ ઉપર કર્ણાટક, તામિલ હિન્દી અને અંગ્રેજી ભાષામાં વિવેચન લખ્યાં છે. અત્યારે પૂ. સાધુ સાધ્વીજી મ. સાહેબો તથા શ્રાવક-શ્રાવિકાઓમાં અને વિદેશોમાં તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉપર અધ્યયન-અધ્યાપન કાર્ય ઘણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy