SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ (૧૪) નવસ્મરણ :- મૂળ ગાથાઓ, ગુજરાતીમાં ગાથાઓના સરળ અર્થ, ઇંગ્લીશમાં મૂળ ગાથાઓ અને ઇંગ્લીશમાં તે ગાથાઓના અર્થ. (૧૫) રત્નાકરાવતારિકા (ભાગ પહેલો) :- પ્રમાણનયતત્ત્વાલક ઉપરની પૂ. રત્નપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતી અર્થ. (પરિચ્છેદ ૧-૨) (૧૬) રત્નાકરાવતારિકા (ભાગ બીજો) :- પૂ. વાદિદેવસૂરિજી રચિત પ્રમાણ નયતત્તાલોક ઉપરની પૂ. રત્નપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતીમાં અર્થ. (પરિચ્છેદ ૩-૪-૫) (૧૭) આઠ દૃષ્ટિની સઝાય - પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ દૃષ્ટિની સઝાયના સરળ ગુજરાતી અર્થો. (૧૮) યોગદૃષ્ટિ સમુચ્ચય :- પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વપજ્ઞા ટીકા સાથે ટીકાનું અતિશય સરળ ગુજરાતી વિવેચન. (૧૯) શતકનામા પંચમકર્મગ્રંથ :- પૂ. દેવેન્દ્રસૂરીશ્વરજી કૃત પાંચમા કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૨૦) તત્ત્વાર્થાધિગમસૂત્ર - સરળ, બાલભોગ્ય ભાષાયુક્ત, પરિમિત વિવેચન. હાલ છપાતા ગ્રંથો N (૧) રત્નાકરાવતારિકા (ભાગ ત્રીજો) :- પ્રમાણ નયતત્તાલોક ઉપરની ટીકાના પરિચ્છેદ ૬-૭ અને ૮નું સરળ ગુજરાતી વિવેચન. નીચેના ગ્રંથોના અર્થો લખવાની ભાવના છે. (૧) દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત (૨) સમ્મતિતર્ક :- પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી કૃત. (૩) જૈન દર્શન પરિચય - જૈન દર્શનને માન્ય તત્ત્વો, આચારસંહિતા, આત્મવિકાસક્રમ, ક્ષેત્રવિચાર આદિ વિષયોનો સુંદર પરિચય. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy