________________
एवं महा-भयहरं, पास-जिणिंदस्स संथवमुआरं । भविअ • जणाणंदयरं, વા -પરંપર-નિરાઇi T૧૨TI
આ પ્રમાણે મહાભયોને હરનારૂં એવું, ભવ્ય આત્માઓને આનંદ આપનારૂં એવું, તથા કલ્યાણની પરંપરાઓના ભંડારતુલ્ય એવું પાર્શ્વનાથ પરમાત્માનું ઉદાર આ સ્તવન....... ./૧૯ો
Ēvam Mahābhayaharam, Pāsa jiņindassa Santhavamuāram! Bhavia - jananandayaram, Kallāna-parampara-nihānam || 19 ||
Thus, this noble hymn of Lord Pārsvanātha, which destroys great dangers, which provides joy to the spiritually exalted souls and which is a store-house of a series of blisses..... |11911
પાંચમું સ્મરણ-પપ
Fifth Invocation-55
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org