SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ खर-पवणुद्धय-वणदवનતિવિનિ-મિતિય-સયત-૩-IBP | ઉન્નત-મુદ્ધમય-વ૬,ીસ-૨વ-મીસાં િવ ાદિતા પ્રચંડ પવન વડે ફેલાયેલા વનના દાવાનલની જ્વાલાઓની શ્રેણીથી પકડાઈ ગયેલાં સર્વ વૃક્ષોથી ભયંકર બનેલા એવા, તથા અગ્નિથી બળતી ભોળી હરિણીઓની અસહ્ય ચીસો વડે ભયંકર બનેલા એવા (અર્થાત્ જે વનમાં ચારેબાજુ ભયંકર આગ લાગી છે અને દાઝેલા પશુ-પંખીઓ ચીસો પાડતાં પાડતાં જ્યાં ત્યાં દોડા-દોડી કરી રહ્યાં છે એવા) અગ્નિથી વ્યાપ્ત વનમાં પણ.... HIકા. Khara-PavaņudhdhuyaVanadava-Jālāvalimiliya Sayaladumagahanē i Dajjanta Muddhamayavahu, Bhisaņa Rava Bhisaṇammi Vaņē ll 6 || Even in a forest, which is engulfed in fire, has become very awesome on account of the entire groves having been put on flames of wild fire, has become fierce on account of the stormy wind, the timid she-deer who are caught in the wild fire are screaming..... 6 પાંચમું સ્મરણ-૪૨ Fifth Invocation-42 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001093
Book TitleNavsmaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Amrutbhai Upadhyay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati, English, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Devotion, worship, J000, & J999
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy