________________
इअ सत्तरिसयं जंतं, सम्मं मंतं दुवारि - पडिलिहि । दुरिआरि-विजयवंतं, निमंतं निच्चमच्चेह ।।१४।।
આ પ્રમાણે એકસો અને સીત્તેર જિનેશ્વર પરમાત્માઓનો આ સર્વતોભદ્ર યંત્ર એ સખ્યમંત્ર છે. ઘરના દ્વાર ઉપર લખાયેલો તે મંત્ર પાપ અને શત્રુઓનો વિજય કરાવનારો છે. તેથી કોઈ પણ પ્રકારની શંકા વિના તે મંત્રને તમે હંમેશાં પૂજો ૧૪.
la Sattarisayam Jantam, Sammam Mantram Duvāri - Padilihiami Duriārivijayavantam, Nibbhantam Niccamaccēha || 14 ||
Thus, this mystical diagram (Yantra) is a spell of the right faith. When this diagram is depicted on the door of the house, it ensures a victory over one's sins and enemies. For this reason, one should always worship this spell without any scepticism. 111411 ચોથ સ્મરણ-૩૫
Fourth Invocation-35
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org