________________
ॐ वर-कणय-संख-विद्दममरगय-घण-सन्निहं विगय-मोहं । सत्तरिसयं जिणाणं, सव्वामर-पूइअं वंदे-स्वाहा ||११।।
ઉત્તમ સુવર્ણ, શંખ, પરવાળાં, મરકતમણિ, અને મેઘના સરખા વર્ણવાળા, (અર્થાતુ પાંચે વર્ણવાળા), ચાલ્યો ગયો છે મોહ જેઓનો એવા, અને સર્વે દેવો વડે પૂજાયેલા એવા એકસો સીત્તેર જિનેશ્વર ભગવંતોને હું પ્રણામ કરું છું. અહીં ૐ અને સ્વાહા એ બન્ને મંત્રાક્ષરો જાણવા. ||૧૧||
Aum Varakanayasankhavidduma Maragayaghaṇasanniham Vigayamoham! Sattari Sayam Jiņānam, Savvāmara-pūiam Vandē Svāhā || 11 11
I bow down to the one hundred and seventy lords jineshwars who have the complexion of excellent gold, conch-shell, coral, emerald-jewel and the rainy cloud (i.e. who are five - complexioned), who do not have any attachment and whom all gods worship. It must be noted that 'Aum' and 'Svāhā' are both mystic syllables. ||1||| ચોથુ સ્મરણ-૩૨
Fourth Invocation-32
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org