________________
इअ संतिनाह-सम्मद्दिट्ठि, रक्खं सरइतिकालं जो ।
सव्वोवद्दवरहिओ,
स लहइ सुहसंपयं परमं ||१३||
આ પ્રમાણે શાન્તિનાથ ભગવાન સંબંધી સમ્યગ્દષ્ટિ દેવો વડે કરાતી રક્ષાને (૨ક્ષા કરવાનું સૂચવનારા આ સ્મરણને) જે મનુષ્ય ત્રણે કાળ સ્મરે છે. તે મનુષ્ય સર્વ ઉપદ્રવોથી રહિત થયો છતો ૫૨મ એવી સુખસંપદાને પામે છે. ૧૩||
la Santināha Sammaddiṭṭhi, Rakkham Sarai Tikālam Jō |
Savvōvaddavarahiō,
Sa Lahai Suhasampayam Paramam || 13 ||
Jain Education International
One who chants this invocation at all times to Lord Śāntināthā, who is guarded by the right seeing Gods, becomes free from all calamaties, attains the highest bliss as well as prosperity. ||13||
ત્રીજુ સ્મરણ-૨૦
Third Invocation-20
For Private & Personal Use Only
www.jainelibrary.org