________________
गोरी तह गंधारी,
महजाला माणवी अ वइरुट्टा ।
अच्छुत्ता माणसिआ, મહામાસિયાઇ, તેવીઓ ।।૬।।
(પૂર્વની ગાથામાં કહેલી આઠ વિદ્યાદેવીઓ તથા) (૯) ગૌરી દેવી (૧૦) ગાન્ધારી દેવી (૧૧) મહાજ્વાલા દેવી (૧૨) માનવી દેવી (૧૩) વૈરૂટ્યા દેવી (૧૪) અચ્છુપ્તાદેવી (૧૫) માનસીદેવી તથા (૧૬) મહામાનસી દેવી એમ કુલ વિદ્યાની અધિષ્ઠાયિકા એવી ૧૬ વિદ્યાદેવીઓ મારું સદા ૨ક્ષણ કરો ॥૬॥
Gōri Taha Gandhāri,
Mahājālā Māṇavi a Vairūṭṭā | Acchuttā Māṇasiā, Mahamānasiyāu, Dēvīō || 6 ||
May (The eight goddesses of knowledge mentioned earlier together with these eight goddesses, (9) Gauri (10) Gāndhāri (11) Mahājvālā (12) Mānavi (13) Vairātyā (14) Acchuptā (15) Mānasi and (16) Mahāmānasi, who constitute the 16 goddesses or deities of education, protect us all, at all times. ||6|| ત્રીજુ સ્મરણ-૧૩
Third Invocation-13
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org