________________
तुह सम्मत्ते लद्धे, चिंतामणि- कप्पपायवब्महिए | पावंति अविग्घेणं, નવા આયામરં ટાઈi T૪TI
ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારું સમ્યકત્વ પ્રાપ્ત થયે છતે જીવો કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના અજરામર (મોક્ષ) સ્થાનને પામે છે.
Tuha Sammattē Laddhē, Cintāmani Kappapāyavabbhahiaēl Pāvanti Avigdhēnam, Jivā Ayarāmaram Thānam Il 4 ||
Human beings when they attain the right faith which is superior to 'Cintamani' jewel and desire-fulfilling 'Kalpa' tree, will not have any obstacles in attaining liberation. || 4 || બીજું સ્મરણ-૭
Second Invocation-6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org