________________
શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર (સ્મરણ) બીજું સ્મરણ
उवसग्गहरं पासं,
पासं वंदामि कम्मघणमुक्कं । विसहरविसनिन्नासं,
मंगलकल्लाणआवासं ||१||
સર્વ લોકોના ઉપસર્ગોને હ૨ના૨ પાર્શ્વ નામનો યક્ષ સેવક છે જેમને એવા, કર્મોના સમૂહથી મુકાયેલા, મિથ્યાત્વરૂપી વિષને ધારણ કરનારા કમઠના (તથા સર્પના) વિષનો નાશ કરનારા, અને સર્વ મંગલોના ભંડાર સ્વરૂપ એવા પાર્શ્વનાથ પરમાત્માને હું નમસ્કાર કરું છું. ॥૧॥
Invocation Two
Uvasaggharam Stotra (Invocation) Uvasaggaharam Pāsam,
Pāsam Vandāmi Kammadhaṇamukkam || Visaharavisaninnāsam,
Jain Education International
Mangala Kallāna Aāvāsam || 1 ||
May my obeisance be to Lord Parsvanatha, who removes the trobules of all the people, who has a guard called Pārsvayaksha, who is free from the group of eight Karmas, and who removes the poison of false doctrines and the venom of Kamath, the demon by his special power and who is a rapositiry of all auspiciousness. || 1 ||
બીજું સ્મરણ-૩
Second Invocation-3
For Private & Personal Use Only
www.jainelibrary.org