SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ લવ મરણ શ્રી નમસ્કાર મહામંત્ર પ્રથમ મરણ नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सव्वसाहूणं एसो पंचनमुक्कारो सव्वपावप्पणासणो मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं અરિહંત પરમાત્માને મારા નમસ્કાર થાઓ સિદ્ધ પરમાત્માને મારા નમસ્કાર થાઓ આચાર્ય ભગવંતોને મારા નમસ્કાર થાઓ ઉપાધ્યાયજી મહારાજાઓને મારા નમસ્કાર થાઓ લોકવર્તી સર્વ સાધુ-સાધ્વીજી ભગવંતોને મારા નમસ્કાર થાઓ પંચ પરમેષ્ઠીને કરાયેલો આ નમસ્કાર સર્વ પાપમલનો ક્ષય કરનાર છે અને સર્વ મંગળોમાં શ્રેષ્ઠ (પ્રથમ) મંગલ સ્વરૂપ છે. પ્રથમ સ્મરણ-૧ First Invocation-1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001093
Book TitleNavsmaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Amrutbhai Upadhyay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati, English, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Devotion, worship, J000, & J999
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy