SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ अहं तित्थयरमाया, सिवादेवी तुम्ह नयरनिवासिनी । अम्ह सिवं तुम्ह सिवं, असिवोवसमं सिवं भवतु स्वाहा ।।३।। उपसर्गाः क्षयं यान्ति च्छिद्यन्ते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ||४|| सर्वमंगलमांगल्यं, सर्वकल्याणकारणम् । प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनम् ।।५।। તમારા જ નગ૨માં ૨હેવાવાળી, તીર્થંકર પરમાત્મા પ્રત્યે વાત્સલ્ય ભાવવાળી, હું કલ્યાણ કરનારી દેવી છું. અમારૂં પણ કલ્યાણ થાઓ અને તમારૂં પણ કલ્યાણ થાઓ અને સર્વ ઠેકાણે અશિવ શાન્ત થાઓ તથા કલ્યાણ જ કલ્યાણ થાઓ. IIII જિનેશ્વર પરમાત્માને પૂજતે છતે ઉપસર્ગો ક્ષય પામે છે. વિઘ્નોની વેલડીઓ છેદાય છે અને મન પ્રસન્નતાને પામે છે. ૪ સર્વ મંગલોમાં મંગલભૂત, સર્વ કલ્યાણોનું કા૨ણ, અને સર્વ ધર્મોમાં પ્રધાન એવું જૈનશાસન જય પામો, જય પામો. IIII નવમું સ્મરણ-૨૨૩ Jain Education International Ninth Invocation-223 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001093
Book TitleNavsmaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Amrutbhai Upadhyay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati, English, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Devotion, worship, J000, & J999
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy