________________
इत्थं समाहितधियो विधिवज्जिनेन्द्र ! | सान्द्रोल्लसत्पुलककंचुकितांगभागाः ।। त्वबिम्बनिर्मलमुखाम्बुजबद्धलक्ष्याः | યે અંતર્વ તવ વિમો વયન્તિ મવ્યાT૪રૂTI
સાવધાન (સજાગ) બુધ્ધિવાળા, અને અતિશય હર્ષથી ઉલ્લાસ પામતાં એવાં રોમાંચો દ્વારા પ્રસન્ન છે શરીરના ભાગો જેના એવા, તથા તમારી જ પ્રતિમાના નિર્મલ મુખ કમલ ઉપર બાંધ્યું છે લક્ષ્ય જે ઓએ એવા જે જે મનુષ્યો હે જિનેશ્વર પ્રભુ ! આ પ્રમાણે તમારું સ્તવન રચે છે. (ભણે છે, ગાય છે, કહે છે). I૪૩.
Ittham Samāhitadhiyō Vidhivajjinēndra ! | Sāndröllasatpulakakañcukitāngabhāgāḥ 11 Tvadibimbanirmalamukhāmbujabaddhalakṣyāḥ| Yē Samstavanam Tava Vibho Racayanti Bhavyāh
| 43 II
O Lord Jina ! Those men, who are possessed of prompt and alert intellect, who are joyous and who have focused their attention on you pure lotus face, recite, sing and compose your hymn..... 1143|| આઠમું સ્મરણ-૨૦૨
Eight Invocation-202
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org