________________
देवेन्द्रवन्द्य विदिताखिलवस्तुसार । संसारतारक विभो भुवनाधिनाथ ।। त्रायस्व देव ! करूणाहृद मां पुनीहि । सीदन्तमद्य भयदव्यसनाम्बुराशेः ||४१ ।।
દેવેંદ્રો વડે વંદન ક૨વા યોગ્ય, જાણ્યો છે સર્વ વસ્તુઓનો સાર જેણે એવા, સંસારથી તારનારા, ત્રણે ભુવનના સ્વામી, કરૂણાના મહાસાગર, એવા હે પરમાત્મા વીતરાગ દેવ ! ભયંકર એવા દુઃખોના દરીયાથી પીડાતા એવા મારૂં આજે રક્ષણ કરો, રક્ષણ કરો, અને મને પવિત્ર કરો, પવિત્ર કરો. II૪૧॥
Devendravandya Viditākhilavastusāra | Samsāratāraka Vibhō Bhuvanādhinatha || Trāyasva Dēva ! Karūṇāhṛda Mām Punihi | Sidantamadya Bhayadavyasanāñburāśēḥ || 41 ||
O Lord! O you who are fit to be worshipped by the lord of the gods! You who have known the essence of all the things ! O saviour from the wordly life, O - Lord of the three worlds, O you who are the ocean of mercy, be kind and protect me again and again, I am trobled by the oceans of grave misery Purify me. ||41||
આઠમું સ્મરણ-૨૦૦
Jain Education International
Eight Invocation-200
For Private & Personal Use Only
www.jainelibrary.org