________________
आकर्णितोपि महितोपि निरीक्षितोपि । नूनं न चेतसि मया विधृतोसि भक्त्या ।। जातोस्मि तेन जनबान्धव ! दुःखपात्रं । यस्मात् क्रियाः प्रतिफलन्ति न भावशून्याः ||३८।।
પાછળના ભાવોમાં આપશ્રીને મેં કદાચ સાંભળ્યા હશે, પૂજ્યા હશે, અને જોયા પણ હશે, પરંતુ ભક્તિપૂર્વક ચિત્તમાં ધારણ કર્યા નહીં હોય, તે કારણથી જ હે જનબંધુ ! આ ભવમાં હું દુઃખોનું ભાજન બન્યો છું. કારણ કે ભાવ વિનાની કરાયેલી ક્રિયા ફળદાયી થતી નથી. If૩૮.
Akarņitopi Mahitopi Nirikṣitāpi ! Nūnam Na Cētasi Mayā Vidhịtõsi Bhaktyā II Jātosmi Tēna Janabāndhava! Duḥkhapātram! Yasmāt Kriyā Pratiphalanti Na Bhāvaśūnyāḥ
|| 38 ||
In the previous births, I might have heard you, worshipped you and seen you but not received you in my heart with love and devotion. O Friend, I have been miserable and prayers without devotion bear no fruit. 113811
આઠમું સ્મરણ-૧૯૭
Eight Invocation-197
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org