SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ स्थाने गभीरहृदयोदधिसंभवायाः । पीयूषतां तव गिरः समुदीरयन्ति ।। पीत्वा यतः परम सम्मदसंगभाजो । भव्याः व्रजन्ति तरसाप्यजरामरत्वम् ।।२१।। ગંભીર એવા આપશ્રીના હૃદયરૂપી મહાસાગરમાંથી ઉત્પન્ન થયેલી આપશ્રીની વાણીને લોકો “અમૃત પણું” જે કહે છે તે ઉચિત જ છે. અર્થાત્ સાચું જ છે. કારણ કે તે વાણી રૂપી અમૃતનું પાન કરીને અત્યન્ત આનંદના સંગને પામ્યા છતા ભવ્યજીવો અજરામરપણાને તુરત વેગવેગે પામે છે. સારાંશ કે જેમ અમૃત પીવાથી માણસો જરા અને મરણ વિનાના બને છે તેમ આપશ્રીની વાણીનું શ્રવણ કરવાથી લોકો જરા અને મરણ વિનાના બને જ છે. માટે આપશ્રીની વાણી અમૃતનું કાર્ય કરનાર હોવાથી લોકો તેને અમૃત કહે છે તે ઉચિત જ છે. ૨૧ આઠમું સ્મરણ-૧૭૬ Eight Invocation-176 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001093
Book TitleNavsmaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Amrutbhai Upadhyay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati, English, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Devotion, worship, J000, & J999
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy