SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ त्वामेव वीततमसं परवादिनोपि । नूनं विभो हरिहरादिधिया प्रपन्नाः || किं काचकामलिभिरीश सितोपि शंखो । નો ગૃઘતે વિવિધવવિપર્યલેખ TI૧૮ાા હે પરમાત્મા ! અન્ય દર્શનકારો પણ રાગ, દ્વેષ અને મોહરૂપી દોષો ચાલ્યા ગયા છે જેમના એવા આપશ્રીને જ હરિ-હર આદિની બુધ્ધિથી શરણે આવેલા છે. કારણ કે તે સ્વામી ! પીળીયાના રોગવાળા મનુષ્યો વડે ધોળો એવો પણ શંખ શું જુદા જુદા રંગના વિપર્યય પૂર્વક ગ્રહણ કરાતો નથી ? જેમ પીળીયાના રોગથી ધોળો શંખ પણ વિવિધવણે ગ્રહણ કરાય છે તેમ મિથ્યાત્વના રોગથી અન્યદર્શનીઓ નિર્મળ એવા પણ તમને હરિ-હર-બ્રહ્માવિષ્ણુ આદિના નામે જાણે છે. ૧૮ll આઠમું સ્મરણ-૧૭ Eight Invocation-170 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001093
Book TitleNavsmaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Amrutbhai Upadhyay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati, English, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Devotion, worship, J000, & J999
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy