________________
स्वामिन्ननल्पगरिमाणमपि प्रपन्नास्त्वां जन्तवः कथमहो हृदये दधानाः ।। जन्मोदधिं लघु तरन्त्यतिलाघवेन । चिन्त्यो न हन्त महतां यदि वा प्रभावः ।।१२।। હે સ્વામિન્ ! અતિશય ઘણા ગૌરવવાળા એવા પણ આપશ્રીને પામેલા, અને આવા ગૌરવશાલી તમને હૃદયમાં ધારણ કરતા એવા મનુષ્યો સંસારસમુદ્રને અત્યન્ત હળવાફૂલ જેવા થયા છતા જલ્દી જલ્દી તરી જાય છે તે કેવી રીતે બનતું હશે ? સંસારમાં ભારવાળી વસ્તુને જે ધારણ કરે તે ડૂબે પરંતુ ગૌરવવાળા તમને ધારણ કરવા છતાં તરે છે એ એક આશ્ચર્ય છે. અથવા મોટા માણસોનો પ્રભાવ અચિન્ય હોય છે. /૧રી Svāminnanalpa Garimāṇamapi PrapannāStvām JantavaḥKathamaho Hrdayē Dadhānāḥ || Janmodadhim Laghu Tarantyati Lāghavēna ! Cintyo Na Hanta Mahatām Yadi Vā Prabhāvaḥ
| 12 || O Lord ! How does it come to pass that people who have attained you who are very heavy because of your great power, and who bear you in their hearts also cross the ocean of worldly life quickly and weightlessly? Normally, the rule of the world is that one who carries a weighty object, sinks and yet, people who carry you who are great (heavy), are able to float ! This is surprising. But, the power of the great souls is unthinkable. II 12|| આઠમું સ્મરણ-૧૬૩
Eight Invocation-163
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org