________________
मुच्यन्त एव मनुजाः सहसा जिनेन्द्र । रौद्रैरुपद्रवशतैस्त्वयि वीक्षितेपि || गोस्वामिनि स्फुरिततेजसि दृष्टमात्रे | चौरैरिवाशु पशवः प्रपलायमानैः ।।९।।
હે જિનેશ્વર પરમાત્મા ! દેદીપ્યમાન તેજ (પ્રભાવ અથવા પરાક્રમ) વાળો સૂર્ય (રાજા) અથવા ગોવાળ દેખતાંની સાથે જ ભાગતા એવા ચારો વડે જેમ જલ્દી જલ્દી પશુઓ મુકાય છે. તેમ તમો દેખાયે છતે પણ (તમારાં દર્શન થતાંની સાથે જ) મનુષ્યો ભયંકર એવાં સેંકડો જુલમોથી = દુઃખોથી જલ્દી નિયમા મુકાયા જ છે. ||૯|
Mucyanta Eva Manujāḥ Sahasā Jinēndra Raudrairupadravasataistvayi Vikșitēpi II Gösvāmini Sphurita Tējasi Dựstamātrē ! Caurairivāśu Paśavaḥ Prapalāya Mānaiḥ II 9 11
O Lord Jina ! O Supreme Soul ! Just as the cattlethieves release the captured cattle as soon as they notice the Sun possessed of brilliant light or the Cowherd, Similarly, when you are sighted or seen, men are instantly released from hundreds of fearsome deseases. 11911 આઠમું સ્મરણ-૧૦૦
Eight Invocation-160
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org