SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ये योगिनामपि न यान्ति गुणास्तवेश । वक्तुं कथं भवति तेषु ममावकाशः || जाता तदेवमसमीक्षितकारितेयं । जल्पन्ति वा निजगिरा ननु पक्षिणोपि ।।६।। હે નાથ ! તમારા જે ગુણો યોગીઓને પણ વચનગોચર થતા નથી. તે ગુણોનું વર્ણન કરવામાં મારો પ્રવેશ કેમ સંભવે ? તેથી આ પ્રમાણે તો આ સ્તુતિની રચના એ વગર વિચાર્યું કાર્ય થયું. અથવા પક્ષીઓ પણ પોતાની ભાષા વડે યત્કિંચિત્ બોલે છે. સારાંશ કે પક્ષીઓ મનુષ્યની સ્પષ્ટ ભાષા ભલે ન બોલી શકે તથાપિ પોતાની ભાષામાં બોલે છે. તેમ હું પણ વિદ્વાનોની ભાષામાં ભલે ન બોલી શકું, પણ મારી શક્તિ પ્રમાણે તમારી સ્તુતિ કરીશ. IIકામ Yē Yögināmapi Na Yanti Gunāstavēśa | Vaktum Katham Bhavati Tēsu Mamāvakāśaḥ || Jātā Tadēvamasamikṣitakāritēyami Jalpanti Vā Nijagirā Nanu Pakşiņāpi || 6 || O Lord ! How can I embrak on the description of your excellences which are difficult of description even by the Yogins (ascetices)? For this reason, my attempt to compose this hymn in your praise is a reckless adventure. But even the birds prattle or mutter something with their speech ! Just as the birds, who cannot speak the language of men clearly, still speak in their own speech, similarly although I cannot speak in the language of the learned, still I shall praise you in my own language as per my capacity. 11611 આઠમું સ્મરણ-૧૫૭ Eight Invocation-157 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001093
Book TitleNavsmaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Amrutbhai Upadhyay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati, English, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Devotion, worship, J000, & J999
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy