________________
त्वामामनन्ति मुनयः परमं पुमांसमादित्यवर्णममलं तमसः परस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र पन्थाः ||२३।।
મુનિઓ આપને શ્રેષ્ઠ પુરૂષ, પાપરૂપી અંધકારથી પર, સૂર્યના જેવા તેજસ્વી અને નિર્મળ માને છે. તેમજ આપને જ સમ્યફ રીતે પ્રાપ્ત કરી મૃત્યુંજય બને છે, કારણ કે હે મુનીન્દ્ર ! તે સિવાય મોક્ષનો બીજો કોઈ કલ્યાણકારી માર્ગ જ નથી. ર૩
Tvāmāmananti Munayah Paramam PumāmsaMādityavarnamamalam Tamasah Parastāt ! Tvāmēva Samyagupalabhya Jayanti Mrtyum Nānyaḥ śivah Śivapadasya Munindra Panthāḥ Il 23 II
He designates Lord Rishabha as the supreme Being : Oh Lord of the ascetics ! the sages give thee the noble appellation of the supreme Being, having the colour of the sun bright and inaccessible to darkness and free from blemishes. They conquer death by duly realizing Thee alone, (for) there is no other beneficial path, leading to the auspicious abode (liberation). |123||
સાતમું સ્મરણ-૧૩૦
Seventh Invocation-130
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org