________________
नास्तं कदाचिदुपयासि न राहुगम्यः स्पष्टीकरोषि सहसा युगपज् जगन्ति । नाम्भोधरोदरनिरुद्धमहाप्रभाव: सूर्यातिशायिमहिमासि मुनीन्द्र ! लोके ||१७||
હે મુનીન્દ્ર ! તમે સૂર્યથી પણ અધિક મહિમાવાળા છો, કારણ કે ક્યારે પણ તમારો અસ્ત થતો નથી. રાહુ તમને ગ્રસી શકતો નથી. ત્રણેય જગતને તેના સ્વરૂપમાં એક સાથે પ્રકટ (પ્રકાશિત) કરી શકો છો તેમ જ વાદળાંઓ (ના સમૂહ) વડે તમારો પ્રભાવ ઢાંકી શકાતો નથી માટે સમગ્ર લોકમાં આપ સૂર્યથી અધિક મહિમાવાળા છો. ./૧૭
Nastam Kadācidupayāsi Na Rāhugamyaḥ Spaștikarāși Sahasā Yugapaj Jaganti | Nāmbhodharõdaraniruddhamahāpbhāvaḥ Sūryātiśāyimahimāsi Munindra ! Lõkē ||17||
Oh Lord of the ascetics ! In this world thou surpassest the sun in greatness, for, neither dost thou over act, nor art thou accossible to Rahu. (Morever) all of a sudden thou illuminest all the worlds simultaneously and thy immense prowess is not obstructed by the intervention of the clouds. ||17|| સાતમું સ્મરણ-૧૨૪
Seventh Invocation-124
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org