________________
यैः शान्तरागरुचिभिः परमाणुभिस्त्वं निर्मापितस्त्रिभुवनैकललामभूत ! तावन्त एव खलु तेप्यणवः पृथिव्यां ! यत्ते समानमपरं नहि रूपमस्ति ।।१२।।
ત્રણ ભુવનના અદ્વિતીય તિલક (શોભા) સમાન હે પ્રભો શાન્ત રસથી શોભતા જે પરમાણુઓ વડે તમો બનેલા છો તે પરમાણુઓ પણ વિશ્વમાં તેટલા જ માત્ર છે. કેમકે તમારા સરખું અન્ય સ્વરૂપ નિચ્ચે બીજું નથી. ./૧રો.
Yaiḥ śāntarāgarucibhiḥ Paramāņubhistvam Nirmāpitāstribhuvanaikalalāmabhūta ! Tāvanta Ēva Khalu Tēpyaṇavaḥ Prthivyām! Yattē Samānamaparam Nahi Rūpamasti ||12||
.
He describes God's beauty. O, unique ornament of the forehead of the three worlds, certainly, in the universe there are only as many atoms possessing the sentiment of quietude as thou art formed of. For there is no other (being) having elegance like thine. || 1211 સાતમું સ્મરણ-૧૧૯
Seventh Invocation-119
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org