________________
बुद्ध्या विनापि विबुधार्चितपादपीठ स्तोतुं समुद्यतमतिर्विगतत्रपोहम् । बालं विहाय जलसंस्थितमिन्दुबिम्बमन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ।।३।।
પાણીમાં રહેલા ચંદ્રના બિંબને જેમ બાળક સિવાય અન્ય કોણ ગ્રહણ કરવાની ચેષ્ટા કરે. તેમ બુધ્ધિ રહિત એવો હું નિર્લજ્જ થઈને પણ દેવોથી (અથવા પંડિતોથી) પૂજિત પાદપીઠવાળા હે પ્રભુ ! તમારી સ્તુતિ કરવાને ઉદ્યમયુક્ત બુધ્ધિવાળો થયો છું. ||૩.
Buddhayā Vināpi Vibudhārcitapadāpitha stötum Samudyatamatirvigatatrapõham I Bālam Vihāya Jalasamsthitamindubimba Manya: Ka Icchati Janah Sahasā Grahitum |13||
He acknowledges his audacity. "Oh ! Lord, whose foot-stool is adored by the wise (or the celestials)! (Really) I have become shameless, for though wanting in intelligence. I make an attempt at praising thee. Who else than a child would hasten to catch the disc of the moon reflected in water ?" 11311
સાતમું સ્મરણ-૧૧૦
Seventh Invocation-110
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org