________________
छत्तचामरपडागजूअजवमंडिआ, झयवरमगरतुरयसिरिवच्छसुलंछणा | दीवसमुद्दमंदरदिसागयसोहिया, सत्थिअवसहसीहरहचक्कवरंकिया ||३२।।
_TI નતિમાં ||
છત્ર, ચામર, ધ્વજા, યૂપ અને જવ વડે સુશોભિત, શ્રેષ્ઠ ધ્વજ, મગરમચ્છ, ઘોડા અને શ્રીવત્સ જેવાં ઉત્તમ છે લાંછનો જેને એવા, દ્વીપ, સમુદ્ર, મેરૂ પર્વત તથા દિગ્ગજ જેવી શોભાવાળા, તથા સ્વસ્તિક, વૃષભ, સિંહ, રથ અને ચક્રાદિ શ્રેષ્ઠ ચિહ્નો વડે સુશોભિત. /૩૨l.
सहावलट्ठा समप्पइट्ठा, अदोसदुट्ठा गुणेहिं जिट्ठा । पसायसिट्ठा तवेण पुट्ठा, सिरीहिं इट्ठा रिसीहिं जुट्ठा ||३३।।
|| વાવાસિમ ||
સ્વભાવે કરીને પ્રકૃતિએ કરીને) મનોહર, સમભાવમાં સદા રહેલા, દોષોથી સદા અદુષ્ટ, ગુણોથી સદા ભરપૂર, પ્રસન્નતાથી યુક્ત, તપ વડે સહિત, લક્ષ્મીઓ (સંપત્તિઓ) વડે પૂજિત, અને
ઋષિઓ વડે પૂજાયેલા એવા. ૩૩ છઠું સ્મરણ-૯૯
Sixth Invocation-99
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org