________________
देवसुंदरीहिं पायवंदिआहिं वंदिआ य जस्स ते सुविक्कमा कमा । अप्पणो निडालएहिं मंडणोड्डणप्पगारएहिं केहि केहि वि ।। अवंग - तिलय - पत्तलेह - नामएहिं चिल्लएहिं संगयंगयाहिं । મત્તિ-સન્નિવિદ્ઘ-વંતળાયાર્દિ, કુંતિ તે વંવિ પુળો પુળો ।।૨૮।। ||નારાય
જુદી જુદી જાતની શોભાની રચનાના પ્રકારો વડે (શોભાવેલા) પોતાના કપાલાદિ શરીરભાગો છે જેમના એવી, શોભાની રચનાના કયા કયા પ્રકારો છે ? નેત્રમાં અંજન, સુંદર તિલક, ગાલભાગ ઉપર પત્રરેખા એવા એવા નામવાળી દેદીપ્યમાન શોભાઓથી યુક્ત છે શરીર જેણીનું એવી, ભક્તિભાવ યુક્ત વંદન ક૨વા માટે જ દેવલોકમાંથી આવેલી એવી, પગમાં પડીને અતિશય નમેલી એવી એવી દેવાંગનાઓ (દેવાપ્સરાઓ) વડે જે અજિતનાથ ભગવાનના અતિશય પરાક્રમી ચરણો વંદાયાં છે. વારંવાર ફરી ફરી જે ભગવાનના ચરણો વંદાયાં છે (આગળ સંબંધ ચાલુ છે).॥૨૮॥
तमहं जिणचंद, अजिअं जिअमोहं | ય-સવ્વ-નેિાં, પયો પળમામિ ||૨૬।। || નંવિઅયં ||
તે અજિતનાથ જિનેશ્વર ભગવાન કે જેઓએ મોહને જિત્યો છે અને સર્વલેશોને નષ્ટ કર્યા છે. તે પ્રભુને હું પણ સાવધાનતાપૂર્વક (ભક્તિભાવપૂર્વક) પ્રણામ કરૂં છું. સારાંશ કે સર્વ અલંકારોથી અલંકૃત એવી દેવીઓ વડે જે અજિતનાથ પ્રભુને પ્રણામ કરાયા છે. તે અજિતનાથ પ્રભુને હું પણ નમસ્કાર કરું છું. II૨૯॥
છઠ્ઠું સ્મરણ-૯૩
Sixth Invocation.93
Jain. Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org