________________
देव-दाणविंद-चंद-सुरवंद हट्ठ तुट्ठ जिट्ठ परम । लट्ठ-रूव धंत-रूप्प पट्ट सेय-सुद्ध-निद्ध-धवल ।। વંત-પંતિ સંતિ ક્ષત્તિ-શિત્તિ-મુત્તિ-રિત્તિ-૫વર | दित्त-तेअ वंद धेय सव्व-लोअ-भाविअप्पभाव णेय पईस मे समाहिं ||१४|| नारायओ
દેવો અને દાનવોના ઈંદ્રો વડે તથા ચંદ્ર, સૂર્ય વડે વંદાયેલા, આરોગ્ય યુક્ત, પ્રીતિયુક્ત, પ્રશંસનીય, તથા અતિશય કાન્તિયુક્ત રૂપવાળી, તપાવેલ રૂપાની પાટ જેવી અત્યંત શ્વેત, નિર્મળ અને સ્નેહ ભરપૂર, ધોળી છે દાંતની બન્ને પંક્તિઓ જેઓની એવા, તથા અનંત શક્તિ, કીર્તિ, નિઃસ્પૃહતા, ન્યાયપૂર્ણ વચન, અને મન-વચન કાયાની ગુપ્તિ આદિ ગુણો વડે શ્રેષ્ઠ એવા, દેદીપ્યમાન તેજના પંજવાળા, વંદન કરવા યોગ્ય, ધ્યાન કરવા યોગ્ય, સર્વલોકો વડે જણાયો છે પ્રભાવ જેમનો એવા હે શાન્તિનાથ પ્રભુ ! તમે અમને સમાધિ આપો. ૧૪
છઠું સ્મરણ-૭૮
Sixth Invocation-78
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org