SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર-રૂ-તિમિર-વિરદિય-મુવરય-ર-મરdi | સુર-સુર-રત્ન-મુયાવ, પયય-પાવ | अजिअमहमवि अ सुनय-नय-निउण-मभयकरं । सरणमुवसरिअ भुविदिविजमहि सययमुवणमे ।।७।। II સંયય || અરતિ, રતિ અને અજ્ઞાન (આદિ દોષો)થી રહિત, નાશ પામ્યા છે જરા અને મરણ જેમનાં એવા, વૈમાનિકદેવો, ભવનપતિદેવો જ્યોતિદેવો તથા વ્યંતરદેવોના સ્વામી (ઈન્દ્રો) વડે ભાવપૂર્વક પ્રણામ કરાયેલા તથા ઉત્તમ ન્યાય કરનારા નૈગમાદિ સાત નયોને સમજાવવામાં નિપુણ, નિર્ભયતા આપનારા, તથા પૃથ્વી ઉપર જન્મેલા મનુષ્યો વડે અને દેવલોકમાં જન્મેલા દેવો વડે પૂજાએલા એવા તે અજિતનાથ પરમાત્માનું શરણ પામીને હું પણ તેમને ભાવપૂર્વક સતત પ્રણામ કરું છું. llll છઠું સ્મરણ-૬૭ Sixth Invocation-67 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001093
Book TitleNavsmaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Amrutbhai Upadhyay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati, English, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Devotion, worship, J000, & J999
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy