SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૧૯૩-૧૯૪ યોગદષ્ટિ સમુચ્ચય ૫૨૫ ક્ષણ વર્તમાન થવા જશે ત્યાં પણ અભૂતિ વિદ્યમાન હોવાથી વર્તમાનતા થવા દેશે નહી. એમ સર્વેક્ષણોમાં અભૂતિ હોવાથી અને વર્તમાનતા તેની વિરોધી હોવાથી જેમ જેમ ક્ષણો પસાર થશે અને વર્તમાન રૂપે થવા જશે તેમ તેમ ત્યાં ત્યાં વર્તમાનતા ન રહેવાથી વર્તમાનતા સર્વથા અસત્ થશે. સારાંશ કે ભૂત-ભાવિની ક્ષણોમાં જે અભૂતિ છે, તેની સાથે વર્તમાનને અવિરોધી માનો તો જેમ વિવક્ષિત એક ક્ષણમાં વર્તમાન ભાવ વિદ્યમાન છે તેમ ભૂતભાવિની ક્ષણોમાં પણ ક્રમશ: વર્તમાન ભાવ વિદ્યમાન માની શકાશે, એમ સર્વ ક્ષણોમાં વર્તમાનભાવ વિદ્યમાન માનવાથી આ વર્તમાનભાવ નિત્ય થશે. અને જો ભૂત-ભાવિની ક્ષણોમાં રહેલી અભૂતિની સાથે વર્તમાનભાવ વિરોધી માનો તો ભૂત-ભાવિની સર્વેક્ષણમાં અભૂતિ અવશ્ય હોવાથી ત્યાં કયાંય વર્તમાનભાવ રહી શકશે નહી. જેથી સર્વત્ર અવિદ્યમાન વર્તમાનભાવ અવિદ્યમાન જ થવાથી વર્તમાન અસત્ થશે. આ પ્રમાણે કોઇપણ પદાર્થની ભૂત-ભાવિ ક્ષણોમાં સર્વથા અભૂતિ (અભાવ) માનવાથી ઉપરોક્ત દોષ આવે છે. ૧૯૩ | પવિતત્રપરિદારયાદ–પરવાદીનું (બૌદ્ધનું) બચાવવાનું વચન કહીને તેનો પરિહાર કરવા માટે કહે છે કે स एव न भवत्येतदन्यथा भवतीतिवत् ।। विरुद्धं तन्नयादेव, तदुत्पत्त्यादितस्तथा ॥ १९४॥ ગાથાર્થ = “તે જ આ નથી” આ વચન “અન્યથા મવતિ"ની જેમ તેની નીતિથી જ વિરુદ્ધ છે. તથા અભાવની ઉત્પત્તિ આદિથી પણ તે વચન વિરુદ્ધ છે. / ૧૯૪ો. ટીકા “ ” ત ભાવપરામર્શ ! “ર ભવતિતિ” રમાવાઈમથાનमेतत् । किमित्याह-“अन्यथा भवतीतिवत्" इति निदर्शनम्, “विरुद्ध" व्याहतम्, "तन्त्रयादेव" स हि स एवान्यथा भवतीत्युक्ते एवमाह-यदि स एव कथमन्यथा भवति ? अन्यथा चेद्भवति कथं स इति ? एतच्च स एव न भवतीत्यत्रापि समानमेव, तथाहि-यदि स एव कथं न भवति ? अभवन् वा कथं स इति વિરુદ્ધતિન્ ! અમ્યુમનદિ-“હુલિતઃ '' રૂમાવોલ્યા “તથા" વિરુદ્ધમતિ | ૨૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy