________________
૪૧૮ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૩૬-૧૩૭ તથા આ પુણ્ય પ્રભાવ “અચિન્ત” છે. એટલે બુદ્ધિનો વિષય નથી તેથી “આવું તે કંઈ હોતું હશે” એવો તર્ક ન કરવો. મહાપુરુષોનો મહિમા જ મહાનું હોય છે. તે બુદ્ધિથી ગમ્ય નથી. આ પ્રમાણે “અચિજ્ય પુણ્યપ્રભાવ” એ દેશનાભેદનું બીજું કારણ જાણવું.
અહીં “સર્વજ્ઞ” શબ્દ તીર્થંકર પરમાત્માના અર્થમાં જે પારમાર્થિક સર્વજ્ઞ છે. અને તેમાં પણ જે તીર્થંકર પ્રભુ છે. તેઓને આશ્રયી જાણવો. કારણ કે તેઓ જ તીર્થંકર નામકર્મના ઉદયથી “અચિજ્યપુણ્ય પ્રભાવવાળા” જાણવા. છતાં કપિલ, બુદ્ધ આદિ જે ઔપચારિક સર્વજ્ઞા છે. તેઓ જો કે આવા ઉત્કટ “અચિત્ય પુણ્યપ્રભાવવાળા” હોતા નથી, તો પણ તેઓ સામાન્યકોટિના માનવીઓ કરતાં વધુ જ્ઞાની અને યોગાભ્યાસવાળા હોવાથી કંઈક વિશિષ્ટ પુણ્યોદયવાળા જાણવા. જેથી તેઓની દેશના પણ પ્રત્યેક શ્રોતાને પોતપોતાને ઉપકારકભાવે પરિણામ પામનારી પુણ્યોદયના કારણે ભિન્ન-ભિન્ન હોઈ શકે છે. માટે તેઓના દેશનાદમાં પણ યથાયોગ્ય રીતે આ બીજું કારણ જોડવું. કારણ કે ગ્રંથકાર શ્રીહરિભદ્રસૂરિજી મ. અત્યારે આવા પ્રકારનો સર્વજ્ઞભેદ વિવક્ષતા નથી. ૧૩૬ll न च नैवमपि गुण इत्याह
આ પ્રમાણે મુખનિર્ગમનને આશ્રયી દેશનાભેદ ન હોવા છતાં પણ સર્વે શ્રોતાઓને હીનાધિકપણે ગુણ (લાભ) થતો નથી એમ નહીં, અર્થાત્ લાભ થાય જ છે, તે જણાવે છે
यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः ।
जायतेऽवन्ध्यताप्येवमस्याः सर्वत्र सुस्थिता ॥ १३७॥ ગાથાર્થ = સર્વે શ્રોતાઓને પોતપોતાની યોગ્યતા પ્રમાણે તે દેશના વડે કરાયેલો ઉપકાર (લાભ) પણ અવશ્ય થાય જ છે. આ પ્રમાણે પણ આ દેશનાની સર્વ સ્થાને અવધ્યતા જ સારી રીતે રહેલી છે. તે ૧૩૭ //
ટીકા -“કથામચં ' ભવ્યસંદi a, ““સર્વેમાં” શ્રોતUITYપલ્સારા ગુfu “તો ' રેશનાનિષ્પન્ન:, “ના” પ્રકુિર્મવતિ | “
મતાપિ'' નિષ્ણનતાપિ, વિમુકત નીત્યા, “મા”શનાયા: “સર્વત્ર સ્થિતિ'' શરૂછા
વિવેચન - સર્વજ્ઞ પરમાત્માની દેશનાથી સર્વે શ્રોતાઓને પોતપોતાની જેવી અને જેટલી ભવ્યતા (યોગ્યતા) હોય તેવો અને તેટલો અર્થાત્ ભવ્યતાને અનુસારે ઉપકાર (લાભ-ગુણપ્રાપ્તિ) અવશ્ય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org