________________
ગાથા : ૭૧ યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૫૭ રાગ-ભરી જન મન રહો, પણ તિહું કાલ વૈરાગ, ચિત્ત તમારા રે સમુદ્રનો, કોઈ ન પામે રે તાગ.
|| શ્રી શ્રેયાંસ કૃપા કરો. | ૭૦ किमित्येवम्भूतेत्याह
સમ્યગ્દષ્ટિ જીવોની પૂર્વબદ્ધ કર્મોદયજન્ય પાપપ્રવૃત્તિ આવી નિરસ-નિર્લેપ કેમ હોય છે? તે સમજાવે છે
वेद्यसंवेद्यपदतः, संवेगातिशयादिति ।
चरमैव भवत्येषा, पुनर्दर्गत्ययोगतः ॥ ७१॥ ગાથાર્થ = વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી અને અતિશય સંવેગ પરિણામ (ભવભયવાળા અથવા પાપભયવાળા પરિણામ) હોવાથી તથા ફરીથી દુર્ગતિમાં જવાનો અયોગ હોવાથી આ પાપપ્રવૃત્તિ તે ચરમ જ હોય છે. | ૭૧ /
ટીકા- “વાસંઘપવો'-વર્યાન્નિક્ષUTR, “વેરિફાયરિ'' તિશયસંન “રમૈવ મવષા 'પાપપ્રવૃત્તિદા ત રૂાદ-“પુનર્વયોતિ:” श्रेणिकाद्युदाहरणात् । प्रतिपतितसद्दर्शनानामनन्तसंसारिणामनेकधा दुर्गतियोग इति यत्किञ्चिदेतत्, न, अभिप्रायाऽपरिज्ञानात्, क्षायिकसम्यग्दृष्टेरेव नैश्चयिकवेद्यसंवेद्यपदभाव इत्यभिप्रायाद, व्यावहारिकं अपि तु एतदेव चारु, सत्येतस्मिन् प्रायो दुर्गतावपि मानसदुःखाभावात्, वज्रतन्दुलवदस्य भावपाकाऽयोगात् । अचारु पुनरेकान्तत एव अतोऽन्यदिति ॥ ७१॥
વિવેચન :- ઉપરની ગાથામાં એમ કહેવામાં આવ્યું છે કે સ્થિરાદિ દૃષ્ટિમાં વર્તતો આત્મા પૂર્વબદ્ધ કર્મોદયજન્ય પાપ પ્રવૃત્તિ કદાચ કરે તો પણ તHલોહપદન્યાસવત્ કરે છે. પાપ કરવાનો આનંદ હોવાના બદલે પાપ કરવું પડે છે તેનો અતિશય ખેદ-(દુઃખ) હોય છે. નિરસભાવે પ્રવૃત્તિ કરે છે. તેનું શું કારણ? તે વાતનો ખુલાસો કરતાં ગ્રંથકાર મહર્ષિ જણાવે છે કે
(૧) વેદસંવેદ્યપદના પ્રભાવથી આ પાપપ્રવૃત્તિ નિરસ અને તીવ્રખેદ યુક્ત બને છે આધ્યાત્મિક એવા ઉત્તમ પુરુષાર્થ વડે વેદસંવેદ્ય પદ (જેનું વર્ણન ૭૩-૭૪ ગાથામાં આવે છે. એવું સમ્યગ્દર્શન) કોઈક જ જીવ પ્રાપ્ત કરે છે. અનાદિ કાળથી રહેલી દારુણ અને ગૂઢ એવી રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ કરવાથી આ વેદ્યસંવેદ્યપદ જીવ પ્રાપ્ત કરે છે. યો. ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org