________________
વિષય
અવેદ્યસંવેદ્યપદ જીતવાનો ઉપદેશ અવેદ્યસંવેદ્યપદ જીતાવાથી થતા લાભો કુતર્કનું વર્ણન
અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન આગમથી જ થાય ઉત્તમતત્ત્વની પ્રાપ્તિ આગમ, અનુમાન અને યોગાભ્યાસના રસથી થાય
૧૨
સર્વે સર્વજ્ઞો સર્વજ્ઞપણાથી એકજ છે. તેની ચર્ચા સર્વ સર્વજ્ઞો એક સરખા સમાન છે તેનું શાસ્ત્રગર્ભિતયુક્તિથી વર્ણન ઇષ્ટાપૂર્ણાદિકાર્યોના અર્થ તથા વર્ણન
બુદ્ધિ, જ્ઞાન, અને અસંમોહ એમ ત્રિવિધ બોધનું વર્ણન સદનુષ્ઠાનનનું લક્ષણ
ત્રિવિધ બોધ પૂર્વક કરાયેલાં અનુષ્ઠાનોના ફળનું વર્ણન મુમુક્ષુ યોગીઓનું લક્ષણ
મુક્તિનો માર્ગ એક છે. મુક્તિ પણ એક છે.
સર્વે સર્વજ્ઞો નામભેદ હોવા છતાં એક-સમાન છે. તેનું વર્ણન સર્વે સર્વજ્ઞોના સિદ્ધાન્તમાં ભેદ નથી. પરંતુ વિનેયાનુગુણ્યતાદિ કારણોથી દેશના ભેદ હોય છે. સર્વજ્ઞોની દેશનાનો વિરોધ કરવો તે ઉચિત નથી. અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન યોગિજ્ઞાનથી થાય છે. - પરંતુ અનુમાનાદિથી થતું નથી. મુમુક્ષુ જીવોએ શુષ્ક તર્કને ત્યજીને મહાત્માઓના માર્ગને જ અનુસરવું જોઇએ મહાત્મા પુરુષોના માર્ગનું વર્ણન સ્થિરાદષ્ટિનું વર્ણન તથા તેમાં પ્રાપ્ત થતાં યોગાંગ, ગુણ અને દોષહાનિ ઇત્યાદિ ભાવોનું વર્ણન કાન્તાદૃષ્ટિનું વર્ણન તથા તેમાં પ્રાપ્ત થતા યોગાંગ, ગુણપ્રાપ્તિ અને દોષ હાનિ ઇત્યાદિ ભાવોનું વર્ણન પ્રભા દૃષ્ટિનું વર્ણન તથા તેમાં પ્રાપ્ત થતા યોગાંગ, ગુણપ્રાપ્તિ અને દોષહાનિનું વર્ણન અસંગાનુષ્ઠાનનું વર્ણન અસંગાનુષ્ઠાનનાં દર્શનભેદે નામ ભેદ તથા તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો આવશ્યક
Jain Education International
For Private & Personal Use Only
ગાથા નં.
૮૫
૮૬
૮૭થી૯૮
૯૯થી૧૦૦
૧૦૧
૧૦૨થી૧૦૯
૧૧૦થી૧૧૪
૧૧૫થી૧૧૮
૧૧૯થી૧૨૨
૧૨૩
૧૨૪થી૧૨૬
૧૨૭
૧૨૮થી૧૩૩
૧૩૪થી૧૩૮
૧૩૯થી૧૪૩
૧૪૪થી૧૪૬
૧૪૭થી૧૪૯
૧૫૦થી૧૫૩
૧૫૪થી૧૬૧
૧૬૨થી૧૬૯
૧૭૦થી૧૭૪
૧૭૫
૧૭૬થી૧૭૭
પૃષ્ઠ
૨૯૯
૩૦૫
૩૧૧
૩૪૪
૩૪૯
૩૫૨
૩૬૭
૩૭૩
૩૭૮
૩૮૪
૩૮૭
૩૯૫
૩૯૭
૪૦૭
૪૨૨
૪૨૯
૪૩૫
૪૩૯
૪૫૦
૪૭૨
૪૮૩
૪૯૦
૪૯૨
www.jainelibrary.org