SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૨૪ ૫૦ ગાથા : ૨૩-૨૪ છઠ્ઠો કર્મગ્રંથ ગુણઠાણેથી સત્તા લઈને જ આવેલો જીવ છે. માટે આ ૪ ચોવીસીઓમાં માત્ર ૨૮ની એક જ સત્તા હોય છે અને બાકીની અનંતાનુબંધીના ઉદયવાળી જે ૪ ચોવીસીઓ છે. તેમાં ૨૮ - ૨૭ - ૨૬ એમ ત્રણે સત્તા હોય છે. તેથી ચિત્ર આવું બને છે - ૨૨ના બંધનું ચિત્ર બંધ / ઉદય કેવા પ્રકારે | ઉદય | ઉદય | ઉદય | પદ | સત્તાસ્થાનક ચોવીસી ભાંગા પદ | વૃંદ ૨૨| ૭ | ભા..અનં.રહિત ૧ | ૨૪ | ૭ | ૧૬૮ |માત્ર ૨૮ ૨૨| ૮ | ભય સહિત | ૧ | ૨૪ | ૮ | ૧૯૨ |માત્ર ૨૮ ૮ | જુગુપ્સા સહિત | ૧ ૨૪ ૮ | ૧૯૨ |માત્ર ૨૮ અનંતા. સહિત | ૧ ૮ | ૧૯૨ ૨૮ - ૨૭ - ૨૬ ૯ ભય.જુગુ. સહિત ૧ | ૨૪ ૯ ૨૧૬ માત્ર ૨૮ ૨૨ ભય.અનં.સહિત| ૧ | | ૨૧૬ | ૨૮ - ૨૭ - ૨૬ ૯ | જુગુ.અન સહિત | ૧ | ૨૪ | ૯ | ૨૧૬ |૨૮ - ૨૭ - ૨૬ ૨૨ ૧૦| ભ.જુ.અનં.સહિત ૧ | ૨૪ | ૧૦ | ૨૪૦ |૨૮ - ૨૭ - ૨૬ કુલ | ૮ | ૧૯૨ | ૬૮ /૧૬૩૨ | ૧૬ ૨૧નો બંધ સાસ્વાદને હોય છે. ત્યાં જ બંધભાંગા છે. ૭ - ૮ - ૯ આ ત્રણ ઉદયસ્થાન, ૪ ચોવીસી, ૯૬ ઉદયભાંગા વગેરે છે. ત્યાં સર્વત્ર માત્ર એક ૨૮ની જ સત્તા સંભવે છે. કારણ કે સાસ્વાદન ગુણસ્થાનક ઉપશમસમ્યકત્વથી પતિત થતા જીવને જ આવે છે અને તેના જીવને ત્રિપુંજીકરણ કરેલું હોવાથી નિયમા ૨૮ની જ સત્તા હોય છે. તેથી ચિત્ર આવું બને છે - ૨૧ના બંધનું ચિત્ર | બંધ | ઉદય | કેવી રીતે | ઉદય | ઉદય | ઉદય | પદ સત્તાસ્થાનક| ચોવીસી ભાંગા પદ | વૃંદ ૨૧. | ૭ | ભય-જુગુ રહિત - T૧૬૮ | | માત્ર ૨૮ | ૨૧ ૮ | ભય સહિત | ૧ | ૨૪ | ૮ |૧૯૨ | માત્ર ૨૮ | ૨૧| ૮ | જુગુપ્સા સહિત | ૧ | ૨૪ | ૮ |૧૯૨ | માત્ર ૨૮ ૨૧| ૯ | ભ.જુ. સહિત | ૧ | ૨૪ | ૯ |૨૧૬ | માત્ર ૨૮ | ૪ | ૯૬ | ૩૨ ૧૭૬૮ | ૪ | ૧ | ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy