________________
૧૭. રત્નાકરાવતારિકા (ભાગ-૧) :- પ્રમાણનયતત્તાલોક ઉપરની પૂ. રત્નપ્રભાચાર્ય રચિત નથી
ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતી અર્થ.(પરિચ્છેદ ૧-૨) ૧૮. રત્નાકરાવતારિકા (ભાગ-૨) :-પૂ. વાદિદેવસૂરિજી રચિત પ્રમાણનયતત્તાલોક ઉપરની - પૂ.રત્નપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો ગુજરાતીમાં અર્થ.(પરિચ્છેદ ૩-૪-૫) ૧૯. રત્નાકરાવતારિકા (ભાગ-૩) :- પરિચ્છેદ ૬-૭-૮.પૂ.રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા
તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. ૨૦. આઠ દૃષ્ટિની સઝાય :- પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ દૃષ્ટિની
સઝાયના સરળ ગુજરાતી અર્થો. ૨૧. યોગદૃષ્ટિ સમુચ્ચય:- પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વોપજ્ઞ ટીકા સાથે ટીકાનું અતિશય
સરળ ગુજરાતી વિવેચન. ૨૨. તત્ત્વાર્થાધિગમ સૂત્ર:- સૂત્રોનું સરળ, રોચક તથા સંક્ષિપ્ત વિવેચન. ૨૩. શ્રી વાસ્તુપૂજા સાર્થ :- પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કૃત પૂજાનું સુંદર-સરળ તથા જૈન
વિધિ સહ ગુજરાતી ભાષાંતર. ૨૪. શ્રી સમ્યકત્વ મૂલ બારવ્રત:- વિવેચન સહ. ૨૫. સવાસો ગાથાનું સ્તવન :- પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ.સા. કૃત, શ્રી
સીમંધરસ્વામી પરમાત્માને વિનંતિ કરવારૂપે નિશ્ચયનય અને વ્યવહારનય ગર્ભિત સવાસો
ગાથાનું સ્તવન ગુજરાતી અર્થ વિવેચન સાથે. ૨૬. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ :-પૂ.ઉ.શ્રી યશોવિજયજી મ. શ્રી કૃત ગુજરાતી ટબા સાથે તથા
ટબાની તમામ પંક્તિઓના વિવેચન યુક્ત અર્થ સાથે. ૨૭. અઢાર પાપસ્થાનકની સઝાય:- અર્થ-વિવેચન સાથે.
ભાવિમાં લખવાની ભાવના ૨૮. અમૃતવેલની સક્ઝાયના અર્થ. ૨૯. સમ્મતિ પ્રકરણ :-પૂજ્ય આ.શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી કૃત સમ્મતિ પ્રકરણનું પાક્ય
પુસ્તકરૂપે ગુજરાતી વિવેચન. ૩૦. જ્ઞાનસાર અષ્ટક:- દ્રવ્યાનુયોગના પ્રખરાભ્યાસી શ્રી દેવચંદ્રજી મ. કૃત ટીકા તથા ટીકાના
વિવેચન સાથે સરળ ગુજરાતી જ્ઞાનસારાષ્ટકનું વિવેચન. ૩૧. જૈનદર્શનનો સંક્ષિપ્ત પરિચય:
લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા હશે
Jain
lion
national
For Private 8-Personal use only
www.deb