________________
નામકર્મ-તિર્યંચગતિ માર્ગણા
૩૩૩
૧૮, સા. પં. તિ. ના ૧૭૨૮, વૈક્રિય તિર્યંચના ૮ એમ (૧૭૫૪) સત્તરસો ચોપન, ૩૧ના ઉદયે વિકલેન્દ્રિયના ૧૨, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨, એમ (૧૧૬૪) અગિયારસો ચોસઠ ઉદયભાંગા હોય છે. સર્વે મળીને ૫૦૭૦ ઉદયભાંગા હોય છે.
८८ સત્તાસ્થાન : ૯૨
૮૬
૮૦ અને ૭૮ સામાન્યથી આ ૫ સત્તાસ્થાનો હોય છે. ૯૩ અને ૮૯ જિનનામ સહિત હોવાથી અને ૭૯ આદિ પ સત્તાસ્થાનો માત્ર ક્ષપકશ્રેણીમાં જ ઘટતાં હોવાથી આ ૭ સત્તાસ્થાનો અહીં સંભવતાં
નથી.
-
૨૩ આદિ પ્રથમનાં ત્રણ બંધસ્થાનોનો સંવેધ : ૨૩, ૨૫ અને ૨૬ના બંધે ઉપર બતાવેલ ૨૧ આદિ નવ ઉદયસ્થાનો અને પાંચ હજાર સીત્તેર ઉદયભાંગા હોય છે. સામાન્યથી સત્તાસ્થાન પણ પ હોય છે. અને ઉદયસ્થાન વાર વિચારીએ તો ૨૫ અને ૨૬ આ ચાર ઉદયસ્થાનોમાં ૫ - ૫ હોવાથી ૨૦, અને ૨૭ આદિ ૫ ઉદયસ્થાનોમાં ૭૮ વિના ૪ ૪ હોવાથી ૨૦, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૪૦ હોય છે.
૨૧ ૨૪
-
ઉદયભંગવાર સત્તાસ્થાન : ૨૧ના ઉદયના ૨૩ ઉદયભાંગામાં ૫
હોવાથી ૧૧૫ સત્તાસ્થાન.
-
-
.
૨૨.
-
Jain Education International
-
૨૪ ના ઉદયે પહેલાંની જેમ ૫૩.
૨૫ના ઉદયે એકેન્દ્રિયના ૭માં પહેલાંની જેમ ૨૯ (ચાર ભાંગે ચાર ચાર, અવૈક્રિય વાઉકાય અને તેઉકાયના બે ભાંગે પાંચ પાંચ, તથા વૈક્રિય વાઉકાયના એક ભાંગે ત્રણ એમ કુલ ૨૯) અને વૈક્રિય તિર્યંચના ૮માં બે બે માટે ૧૬, એમ ૪૫.
૨૬ના ઉદયે એકેન્દ્રિયના ૧૩માં પહેલાંની જેમ ૫૩, શેષ ૨૯૮ માં ૫ ૫ હોવાથી ૧૪૯૦, એમ કુલ પંદરસો તેતાલીશ.
૨૭ના ઉદયે એકેન્દ્રિયના ૬ માં ૭૮ વિના ચાર-ચાર માટે ૨૪, વૈક્રિય તિર્યંચના ૮ માં ૯૨ ૮૮ બે-બે માટે ૧૬. કુલ ૪૦.
-
૨૮ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૧૬ માં ૯૨ ૫૮૨ માં ૯૨ આદિ ચાર-ચાર માટે ૨૩૨૮ ૨૯ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૧૬ માં ૯૨ ૮૮, બે-બે હોવાથી ૩૨ અને શેષ ૧૧૬૪ ભાંગામાં ૯૨ આદિ ચાર-ચાર હોવાથી ૪૬૫૬ એમ કુલ છેંતાલીશસો
અટ્ઠાસી. (૪૬૮૮)
૫
-
૮૮ બે-બે માટે ૩૨ અને શેષ એમ કુલ બે હજાર ત્રણસો .સાઠ.
-
For Private & Personal Use Only
www.jainelibrary.org