________________
૩૨૮
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) (૫૩) ઔપથમિક સમ્યકત્વ માર્ગણા : ગુણસ્થાનક ૪ થી ૧૧, બંધસ્થાનક ૨૨ - ૨૧ વિના બાકીનાં ૮, બંધમાંગા ૧૧, ઉદયસ્થાનક ૮ - ૭ - ૬ - ૫ - ૪ - ૨ - ૧ કુલ ૭, કારણ કે ૧૦નો ઉદય પહેલા ગુણઠાણે, અને ૯નો ઉદય ૧ - ૨ - ૩ ગુણઠાણે તથા ચોથા ગુણઠાણે ક્ષાયોપશમિકવાળાને જ હોય છે. તેથી તે બે ઉદયસ્થાન ઔપથમિક સમ્યકત્વમાં સંભવતાં નથી. આઠ આદિ ઉદયસ્થાનોમાં પણ સમ્યકત્વ મોહનીયના ઉદય વિનાની જ ચોવીશીઓ લેવાની છે. સત્તાસ્થાનક ૨૮ - ૨૪ એમ બે જ હોય છે. બાકીનાં સત્તાસ્થાનો મિથ્યાષ્ટિને, લાયોપથમિક સમ્યકત્વવાળાને અને ક્ષાયિક સમ્યકત્વવાળાને યથાયોગ્ય હોય છે. તેથી અહીં સંભવતાં નથી. સંવેધ આ પ્રમાણે છે.
બંધ | બંધ | ઉદય | ઉદય | ઉદય પદવૃંદ| સત્તાસ્થાનક સ્થાનક ભાંગા સ્થાન | ચોવીશી | પદ ૧૭ | ૨ |૬-૭-૮| ૪ | ૨૮ ૬૭૨ ૨૮-૨૪ | ૧૩ | ૨ |-૬-૭
૨૪ [ ૫૭૬/ ૨૮-૨૪ ૯ | ૨ ]૪-૫-૬ | ૪ | ૨૦ | ૪૮૦ ૨૮-૨૪ ૫ | ૧ | ૨ | ૧૨ ભાંગા
૨૪ ૨૮-૨૪ ૧ / ૪ ભાંગા
૪ ૨૮-૨૪ ૩ ભાંગા
૩૨૮-૨૪ ૨ | ૧ | ૧ | ૨ ભાંગા
૨) ૨૮.૨૪ ૧ | ૧ | ૧ | ૧ ભાંગા| | ૧ ૨૮-૨૪_| અબંધ | 0 | ૧ ભાંગા
૧ ૨૮-૨૪ કુલ | ૮ | ૧૧ | ૭ | ૩૧૧ ! ૭૨ ૧૭૬૩
૪
|
૧
(૧) ઔપથમિક સમ્યકત્વીને ૨૮ - ૨૪ એમ બે સત્તાસ્થાનક હોય છે. પરંતુ ૨૮નું સત્તાસ્થાનક પ્રાથમિક ઔપશમિકને પણ હોય છે અને શ્રેણીસંબંધી ઔપથમિક સમ્યકત્વવાળાને પણ હોય છે. પ્રાથમિક ઔપશમિક ચારે ગતિમાં પમાય છે. તેથી ૨૮નું સત્તાસ્થાનક ચારે ગતિમાં ઔપશમિક સખ્યત્વ પામનારને હોય છે. પરંતુ ૨૪નું સત્તાસ્થાનક અનંતાનુબંધીની વિસંયોજના કરવાથી જ આવે છે. અને ઔપશમિક સમ્યકત્વી જીવ અનંતાનબંધીની વિસંયોજના તો જ કરે છે. જો ઉપશમશ્રેણી પ્રારંભવાની હોય, તેથી ૨૪ની સત્તા ઉપશમશ્રેણીના પ્રારંભક મનુષ્યને જ હોય છે. અન્યત્ર ૨૪ની સત્તા ઔપથમિક સમ્યકત્વીને ઘટતી નથી. તથા ઉપશમશ્રેણીમાં ઉપશમ સમ્યકત્વી જીવ મૃત્યુ પામીને દેવ ગતિમાં જાય છે. અને ત્યાં ઉપશમ સમ્યકત્વ અંતર્મુહૂર્ત કાળ હોય છે. તે મતે દેવગતિમાં પણ ર૪ની સત્તા ઘટે છે.
ક્ષાયોપથમિક સમ્યકત્વી જીવ જો અનંતાનુબંધીની વિસંયોજના કરે તો ચારે ગતિના જીવો કરી શકે છે. તેથી ક્ષાયોપથમિક સમ્યકત્વમાં ચારે ગતિમાં ૨૪ની સત્તા ઘટી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org